________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુ-જ્યતીર્થરાસ. યેષ્ટ બાંધવ ભરતાધિપતિ, ક્ષમિજે મુજ અપરાધ રાજ્ય લેજે મેં તુજ ભણી, ઉપજાવી આખાધ. જગતપ્રભ એ તને, માની નહીતુજ આણ; દુરિત ખમિજે માહરા, હું થયે મુઢ જાણ. રાજ્યતણ વાંચ્છા તજી, આદરિયું જીન પંથ, મમતા તજી સમતા સહિત, થાયે હું નિગ્રંથ. મુઠી ઉપાડી હુંતી, ચકને ભૂપાલ; નિજ મૂધ જ તિણિ મૂઠીયે, ઉપાડયા તત્કાલ. ભલે ભલે તે ચીંતવ્ય, ધન્ય ૨ તુજ અવતાર, તાત પુત્ર તુજ સારિખ, કેઈ નહી સંસાર. સુમન વૃષ્ટિ તે ઉપરિ, કીધી દેવે તામ;
બાહુબલિ મુનિવર હવે, ચિતે મનમાં આમ. ૮ હાલ–સુણ બેહની પીયુડે પરદેશી. એ દેશી, ૨૯ બાહુબલ ચિંતે મનમાંહે, વ્રત લેઈ ઉમરે; તાતતણે ચરણે જાસું, નમી કૃતાર્થ થાસુરે. બા. ૧ અથવા ઈહાં રહું ઈમમન કીધું, લઘુ પહેલાંવ્રત લીધુંરે, તેહના ચરણ જઈ વાંદિયું, તે લઘુતા પામીશું. બા. ૨ ઘાતી કર્મ ઈહજ બાલી, ધ્યાન અગનિ પરજાલી,
જ્યારે કેવલ જ્ઞાન ઉપાસ્યું, સ્વામી સમીપે જાસું. બા. મુનિવર ઈમ મનમાંહે ધારી, લંબિતભુજ કય સારી રે; કાયેત્સર્ગ તિહાં અવધારી, બાહુબલિ વ્રત ધારીરે. બા. ૪ એહવે બાહુબલિને દેખી, નયણે ભરત વિશેષરે; ન્યગમુખ ચકી દુઃખભર રે, ધરતી સામે જેતેરે. બા. ૫ ધન્યરએ નિજ આતમ દમી, ચક્કી ચરણે નમીયે;
For Private And Personal Use Only