________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
કામ. મા. ૧૯
કરતાં એમ વિચારણાજી, ચક્ર આવી તિણુિવાર; ફ્રેઈ તીન પ્રદક્ષણાજી, પાછા ગયા સહસ્રાર. ખા. ૧૬ ગોત્ર ચક્ર પ્રભવે નહી, તો વલી તદ્ભવ સિધ્ધિ; ગામીને ચક્ર કિમ હશેજી, અંતે વાત પ્રસિધ્ધ. મા. ૧૭ચક્ર સહસ્ત્ર પક્ષ સહૂ પ્રતેજી, ચા દ્વિપ અવધાર; કરતા જે અન્યાયતાજી, ચુરૂ' મુષ્ટિ પ્રહાર. મા. ૧૮ મહુબલિ એમ ચિંતવીજી, મુષ્ટિ ઉપાડિ તામ; જાણે વા વજી તણેાજી, ધાયેા હણવા વારિધિ મર્યાદા રહેજી, તિમ માહુઅલિ રાય; ક્રાધ ભર્યાં ઉભા રહ્યાજી, ચક્રી પાસે આંઈ. ખા. ૨૦ ચૂરણ કરૂં શિર એહનાજી, મુજ ચક્ર મુકયા અન્યાય; એહતેા નિકલ ગયેાજી, મુષ્ટિ નિષ્ફલ ન જાય. ખા. ૨૧ અહલીપતિ ચિ‘તને વલીજી, અસ્થિર રાજ્યને કાજ; ભાઈને વધ કરવા તણેાછ, ચિત્યા એહુ અકાજ. મા. ૨૨ રાજ્ય લુબ્ધ નર જે હવેજી, કરે અક્ષત્ર અન્યાય; વચ પ્રપ‘ચ કપટ રચેજી, નિશ્ચે નરકે જાય. મા. ૨૩ રાજ્ય હવે મે. જાણીએજી, પાપ તણા એ ઠામ; અઠાવીસમી ખડસરેજી, ઢાલ વિચારે આમ. ખા. ૨૪ સવ ગાથા, ૮, ૪૮ રૂા.
દૂા.
અન્યથા તેહુવા રાજ્યને, કેમ છેડે જીનરાય; આદરીસ હું. પણ હવે, તાત પથ નિરમાય. ચિત્ત વિચારી એહવે, આંસૂ નયણે ભરેહ; ખાદ્ભૂમલિ ભાખે ઇસુ, ચક્રીને શુ
સ્નેહ.
For Private And Personal Use Only
૧