________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ- ૧૬પ ઉઠ પામી ચેતનાજી, લેઈ હાથે દંડ; ભરત ભણી તાડ હીયેજી, કયે સન્નાહ ખંડ ખંડ. બા. ૫ બલી ભરત કાનીયાંશને, માર્યો દંડ પ્રહાર જાનુ પ્રમાણે ભૂપતીજી, ખુતે ભૂમિ મઝાર. બા. ૬ દયે બાહુબલિ પ્રજ, તાડ મસ્તકમાંહિ; સીસ મુગટ ચૂરણ થયેળ, નયન મીચાણું તાહિં. બા. ૪ અંગ ધુણને નીકલેજ, દંડ ગ્રહી નિજ હાથ બાહુબલિ ફેરવીજી, તા વસુધા નાથ. બા. ૭ ચપાણી દંડ ઘાતથીજી, પેઠે ભેંઈ કંઠ સીમ; જોર કરીને નીક , ચિત્ત વિચારે ઈમ. બા. ૮ ચકી ચક સંભારીયેજી, આવી બેઠે હાથ; ' આબલિને એમ કહે છે, સાંભળી બહુલી નાથ. બા. 5 મુઝથી બલ એહને ઘણોજી, જાણું ચકી એક લેસે રાજ જોરાવરી, ઇણમેં નહિ સંદેહ. બા. ૧૦ અજી ન વિણ તાહરજી, કાંઈ આણુ માન; ગુના સહ બક્ષ્ય તુનેજી, મુધા કરી અભિમાન; બા. ૧૧ બાહુબલિબલ વાહનેજી, ફેકટ મકરિ અયાણ; સહુ બલવંતા રાજવીજી, માને ચકી આણ. બા. ૧૨ સિહતણ પરે ગાજતજી, બાહુબલિ બલવંત; ચુક્તિ નહી ફંડ યુદધમેજી, ચક્ર યુધ્ધ મતિમત. બા. ૧૩ લેહખંડ બલ દાખવે છે, શું મુજને ભૂપાલ; મુકિ વિલંબ કિશું કરેજી, તિણિ મૂકે તત્કાલ. બા. ૧૪ કાચાં ભાંડની પરેજી, ભાંજી કરૂં ચકચુર; ઉછાળી કંદુક પરેજી, નાનું નથી દુર ભા. ૧૫
For Private And Personal Use Only