SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪ શ્રીમાનું જિનહર્ષપ્રણત. લભી કિયે રાજ્યારથે, કીધા કર્મ અને કેરે. બા. ૨૨ સચ કીધે શું હવે, પડતે ઝાલું ભાઈરે; બીજે ખેડે સત્તાવીસમી, ઢાલ છનહર્ષે ગાઈરે. બા. ૨૩ સર્વ ગાથા ૮૧૯. દુહા. બાહુબલિ એમ ચિંતવી, બે ભુજ તલ્યાકાર; ઉચી દષ્ટ એમ જેતે, ભરત ભણી તિણિવાર. ૧ પડતે ભરત આકાશથી, હાથે ઝાલ્યા રાય, ચક્ર મુઠ ઉપાડીને, ધા કરવા ઘાય. ૨ નિવિડ મુષ્ટિ જેરે હણી, બાહુબલિને શિશ; દેખત લેયણ મીચીયાં, જપવા જેમ જગદીસ. ૩ સ્વસ્થ થયે વલિ બહુબલિ, મુંઠ ભરતાધીસ; વજેકરિ ગિરિ ગ જેમ, તા આણ રસ. ૪ તેણિ ઘાયે ભરતાધિપતિ, ભોંય પડે તત્કાલ; સ્વામી દુખે દુખીયા થયા, મછિત સહુ ભૂપાલ. ૫ હાલ-વિમલ જીન માહરે તુમ હું પ્રેમ એહની દેશી. ૨૮ મેઈ આરંભે એહિસુંછ, દુર્મદ કુલ ક્ષયકાર; જયેષ્ટ બાંધવ જીવે નહી, તે મરિો નિર્ધાર. ૧ બાહુબલિ ચિતે ચિત્તમઝારિ, અરથ મોટે કીજી, હણિયે નર સિરદાર, નયણે આંસૂ નાખતા, કરે દુખ વિલાપ, વીજે નિજ વર્સે કરી છે, પણ મિટાવણ તાપ. બા. ૨ ચકી ક્ષણ સંજ્ઞા લહીંછ, આગલિ દેખિ કનિષ્ટ; ઉડ કે ભર્યો થકેજી, લેઈ દંડ અનિષ્ટ. બા. ૩ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy