________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૧૬૩ એ નયણ પસારને, રવિ દેખપુરથ થ શે. બા. ૧૦ સૂરજ સરિખે આકરે, બાહુબલ મુખ દેખીરે; ' ચકી લેયણ મીચીયાં, આંસૂ ભરીયા પેખીરે. બા. ૧૧ ન્યગ મુખ ભરતભણી કહે, બાહુબલી રાજાને ઉદૃવિગ્ન સ્વામી કિમ થયા, વચન યુધ્ધ હવે મારે. બા. ૧૨ એતલે જીત કાસી થયે, ભરત કહે ઈમ લાછરે; ઘર મહા સિંહ નાદસું, ચકી બે ગાજી રે. બા. ૧૩ કાપી તામ વસુંધરા, પડીયા પર્વત શૃંગેરે; વારિધિનાં જળ ઉછત્યાં, સેખ સંકે અગેરે. બા. ૧૪ હયાય બંધણ તેડિને, નાઠા સૈન્ય મૂછણ, એહવે શબ્દ સુણી કરી, બાહુબલ રીસાણરે. બા. ૧૫
ડા નાદ કી તિહાં, કુટે જેણિ બ્રમાંકેરે; હાલ કલેલ જલનિધિ થયે; ગિરિ થયા ખંડ અખંડેરે. ૧૬ ચક્તિ થયા સહુ દેવતા, ચકી ડા નાદોરે; સિંહનાદ બહુ બલકી, વધીયે ભૂપતિ સારે. બા. ૧૭ તે વાદે પણ હારીએ, સહુ સાંખે ભરતેસે રે, મુષ્ટિ પુષ્ટિ હવે કી, તજી વિખવા કલેરે. બા, ૧૮ કટપટી બાંધી કરી, વીર કુંજર બલવતરે; ચરણે ભઈ ધૂણવતા, ભુજમાં ફેટ કરતેરે. બા. ૧૯ બાહુબલી કેધે ભર્યો, ચકી હાથે ઝાલી; આકાશે નૃપ નાંખી, કડુક જીમ ઉછાલી. બા. ૨૦ ગણપથ અતી કમી કરી, અદશ્ય થયે ભરતેશે રે ઉભય સૈન્યમાંહે થયે, હાહાકાર વિસેરે. બા. ૨૧ ધિગમાહરા બલ ભણી, ધિગ ૨ મુજ અવિવેકેરે
For Private And Personal Use Only