________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
શ્રીમાન જિનહર્ષપ્રણીત. તે માટે તુજને હિતુ, નમતાં વધસ્ય માન; ભેગવિ ષ ખંડ ભરતને, રાજ્ય અહે રાજાન. ૬ લાઘા વધસે તાહરી, જગ પાસે જવાદ;
ગુરૂને નમતાં ગુણ હસે, દલસે સહુ વિખવાદ. ૭ હાલ–શ્રેણિક મન અચિરિજ થર્યો એ દેશી. ૨૭ બાહુબલિ સુરને કહે, તાતતણા તુમે ભક્તા, સરલા શય તુમે દેવતા, ન્યાયે અમસું રકતારે. બા. ૧ મહિલી મુજને તાતજી, એ દીધું છે રાજરે; ભરત ભણી પણ આપી, કલહ તણે સે કાજ રે. બા. ૨ તુષ્ટ પિતાદત્ત રાજયસું, અસંતુષ્ટ ભરતેશે રે; ભરતક્ષેત્ર સહુ ગ્ર, તેહી લેભ વિશે રે. બા. ૩ રાજ્ય લીયા સહ બ્રાતના, તેહી ભૂખ ન ભાગીરે; તે ગુરૂતા કહે કિહાં રહી, લેભ લહરિ બહુ લાગી. બા. ૪ ચક્ર મિસે રાજ્ય માહરે, લેવા વાંછે પ્રાણ, બાહુબલિ હરસે સહુ, એતલી નવિ જાણજે, બા. ૫ ગુરૂ જાણુને એહને, નમું નહિ નિરધાર; જે લેશે ક્ષત્રિ પણ, તે ત્યે એહ વિચારે. બા. ૬ જાસુસ લે નિજ દેસમાં, મેં મૂક્યું હવે તુજનેરે, દેવ કહે લેભાધને, તુજ પરિ લેભ ન મુજનેરે. બા. ૭ ચક્ર પ્રવેશ કરે નહિ, તે કેમ જાયે પાછેરે; ઉત્તમ જુધ્ધ કરે તમે, થાસ્ય જઝજસ આછોરે. બા. ૮ દેવ વચન નૃપ માનીયે, સુર સાખી આકાશે; ચકી બાહુબલ આવીયા, રણભૂમિ ઉલ્લાસેરે. બા. ૯ સૈનિક સહ જેવા રહ્યા, દષ્ટિ યુધિ આરંભ્યો,
For Private And Personal Use Only