________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુતીર્થરાસ- ૧૭૧ બાહુબલ સંજમ ગ્રો, સાંભલીયેરે આવ્યા નંદીસંત. રિ. ૧૪ મુનિ માનમયગલ ઉપર, ચઢીયા કરી કાઉસગ્ગ; ઉભા રહા તિહાં જઈમે, પ્રતિધરે આવેમમગ્ન રિ, ૧૫ આવી તિહાં બે બહેનડી, ગાય એ તિહાં સઝઝાય; ગજથકી વીરા ઉતરે, ગજ ચઢીયારે કેવલ ન થાય. રિ. ૧૬ તિહાં માન હસ્તી છોડી, સુણી બાહુબલી મુનિરાય; તતક્ષણે કેવલ પામી, ઉપાડ તિહાંથી નીજ પાય. રિ. ૧૭ ભગવંત પાસે જઈને, કરિ તીર્થને નમસ્કાર; પર્વદા કેવલિમાં જઈ, મુનિ બેઠેર દિનકાર. રિ. ૧૮ જે તજે મમતા મોહની, તે લહે સુખ અનંત; એકત્રીસમી ઢાલે પુરેથયે, અંડબીજોરેજીનહર્ષ કહેત રિ. ૧૯
इति जिनहर्ष विरचित शत्रुजय माहात्म्य चतुष्पद्यां रुषभ देव जन्म राज्यदीक्षा केवलोत्पत्ति भरत चक्रवर्ति दिग् विजयबाहुबलि संयम केवलप्राप्तिवर्णनो नाम द्वितीय खंडः संपूर्ण
સર્વ ગાથા હ૦૦.
હા. શ્રી નવરના પાય નમી, કહિસું ત્રીજો ખંડ. સુણજે નરનારી સહ, આણી ભાવ અખંડ. ૧ શ્રી રિષભ સ્વામી હવે, અતિશયવંત મહેત; ત્રિજગ જન સેવિ જતા, દિનકર જીમ દીપંત. ૨ કરતા પવિત્ર વસુંધરા, ભવ્ય કમલ ઉલ્લાસ; શત્રુંજય ગિરિ આવીયા, કરતા જગત પ્રકાશ ૪
For Private And Personal Use Only