________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુ-જ્યતીર્થરાસ.
૧૪૩ લહસે શિવપુર કર્મ ખપાય, અનંત ચતુષ્ટયહાં કહેવાય. રા. ૪ એહવું સાંભલિનાગ અનત, શત્રુંજય ગયો હર્ષ ધરત, રા. હું પણ સાગ્રહ તાસ અવસ્ય, એ સાથે ગયે તિર્થઉદિશ્ય. રા. ૫ અષ્ટાબ્લિકા તિહાં ઉછવકીધ, સુરભવને તિણ હા લીધરા. નિજ ઠામગ રાજકુમાર, હૈયડે તિર્થ સ્મરણ ધાર. રા. ૬ તીર્થ શ્રી શત્રુંજય જોઈ, એ સરિખે નહીં ત્રિભુવન કેઈ . દસણ ફરસણ કરતાં જાસ, દૂર આપદ જાય નાસી રા. ૭ પુણ્ય તિર્થ લહીયે એહ, ભેટયાં ભવને લહીએ છે. રા. એહને મહિમા અનંત અપાર, સુર ગુરૂ પણ
પામેં નહિ પાર. રા. ૮ તીતીર્થભમતા રાય, જીણ તમ આવ્યે ઈઠાય; રા.
હાં તુજને દીઠે ભરતેશ, વાત કહિ તીર્થ લવલેસ. રા. ૯ શ્રીબાહુબલપુત્ર રતન્ન, સેમ યશા નામે ધન ધન્ન; રા. તિણે કરાવ્યું એ નગેહ, રૂષભ દેવને ધરી સ્નેહ, રા. ૧૦ શ્રીયુગાદિ અનવર જગદીસ, સુર સુરપતિ નામે જસસીસ, રા. તું પણ તેહને સુત ગુણવંત, નયણે દીઠે મન ઉલસંત. રા. ૧૧ સાંભલિ મુનિવર વયણ રસાલ, શત્રુંજય સ્મ ભૂપાલ; રા. રૂષભ સ્વામીને પણ ધરે ધ્યાન, મુનિવરને વંદેદઈ માન. રા. ૧૨ મુનિ ગયે આશિષ તાસ, ચકી આવ્યો નિજ આવાસ; રા. વાત સુણી બાહુબલિ તામ, આ ભારત કરિ
રણ સંગ્રામ. ૨. ૧૩ સિંહનાદ કી તિણવાર, વા હૈયડે ક્રોધ અપાર; રા. વગડાવ્યા ભંભા નિશાણ, પડે સાંભલિને કાયર પ્રાણ રા. ૧૪
For Private And Personal Use Only