________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४४ શ્રીમાન જિનહર્ષપ્રણીત. સૈન્ય ભરતને જીપણ કાજ, સુભટ મલ્યા કરતા અવાજ; રા. શાસ્ત્ર લેઈ ફલહલતા હાથી, ઘાતણ ભરતેસરને બાથ. સ. ૧૫ આબલને બલ અસમાન, એહના ભુજ લાગ્યા અસમાન; રા. ભલે ભરત ન જાણે સાર. પણ એણિ આગલ થાસે હાર. રા. ૧૬ સાધે ભરત ચઢયે અહંકાર, કિહી મનાવી નહી તિહાર, . તિલુઆ અંગ ધરિઉછાહ, પણ વિનર હુવેગેહ. રા. ૧૭ કિહાંઈ થાઈ કાલધાર. તુરત પ્રાણુતે કરે સંહાર, રા,
અપશકને આવ્યું છે એહ, કિમહિ કુસલેં જાયેગે. રા. ૧૮ લિક સહુને મુખ એ વાત, બાહુબલીની બેલે ખ્યાત. રા. બીજા ખંડની એકવીસમી ઢાલ, પુરી થઈ જીન હર્ષ રસાલ. રા. ૧૯ સર્વગાથા ૬૪૩.
હા. ચતુરંગી સેનાસજી, તીન લાખ સુત જાસ; સાર સંગાર કીયા ભાલા, કરવા અરિદલ નાશ. શબ્દ દિશે દિશ વિસ્તર્યા, ભંભા સુર નીસાંણ આતપત્ર મસ્તક ધર્યા, જાણે અભિનવ ભાણ ચામર વીજે ચિહું દિશે, સેહે જાસ સુર રાય; બાર સૂર્ય ઉગીયા, તેજ ન પ્રમાણે જાય. ભદ્રમંત ગજ ઉપરે, ચઢયે બાહુબલિરાય; જાણે ઉદિયાચલ શિખર, સુરિજ બેઠો આપ. શુભ દિવસે શુભ મૂહુ, શુભ મંગલ જયકાર; બખતર સુબટે પહેરીયાં, સમરાંગસિ સિરદાર. શ્રી બાહુબલિ ભૂપતી, લે ૧ નિજ પરિવાર દેશ સીમા આવી કરી, ઉત્તરીયે તેણિવાર.
For Private And Personal Use Only