________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
શ્રી શત્રુંજયતીર્થરાસ. ગંગા તટ પ્રાસાદ, તિહાંછન ભૂપ નમેરી, દેખી મુનિ વૈરાગ્ય, કારણ ચિત્ત રમેરી; ૧૦ નમિ વિનમિકહે સાધુ, તૈપૂર્વે જીત્યારી; હું વિદ્યાધર તાસ. સેવક ગુણકી તારી. રૂષભજીનેસર પામિ, નગરાદિકુ છોડીરે; લીધે વ્રત સામ્રાજ્ય, નેહની ગાંડ તોડીરે. કિહાં હરણાં છે તાત, પૂછે એમ રાજારે; મુનિ કહે સુણિ ચકેશ, કહું અચરિજ તાજા. સ્વામી શ્રી પ્રદ્યાન, સાંરે સુર સેવારી; તિહું આવ્યું ધરણેક, અનંત સહિત તમારી. કર જોડી ધરણે, પૂછે પ્રભુ ભારી; સહ સુર થકી અનંત, કેમ લટ્ય રૂપ ખારી, હું તે અધમ એહ, ઈહથી ભવ થેરી, જાતિ તણે આહીર, મુનિ પડે જેમ વૈરી. મરી નર્ક ગયે તેહ, વેદ ન વિવિધ બહરે; તિહાંથી કષ્ટી વિપ્ર, થયે સુગ્રામ સહારે. ૧૭ તિણ પૂછયે સુવ્રતાખ્ય, મુનિભવ પૂર્વ કહેરી; તે મુનિ દીધે દુખ, પીડા કષ્ટ લહેરી. ૧૮ આરાધી જઈ સાધુ, પણ નવિરોધી જે કયારે; કેડે આવે પાપ, તેવા દુઃખ લહીજે. ૧૯ મુનિ સનમાને જેહ, ગતિ સ્વર્ગાદિ લહેરે, અસામાન્ય મૂલાગ્નિ જેમ, કુલ અનંત દહેરે. * ૨૮ કરજેડી તે વિપ્ર, મુનિને એમ ભારે,
For Private And Personal Use Only