SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ શ્રીમાન જિનહર્ષપ્રણત. હસ્ત કમલે ડી કરી, દૂત સુવેગ વિચાર, સંભલાવે આ મૂલથી, બલ પ્રાકમ અહંકાર. ૪ કરૂં વિરોધ ન બંધણું, ભાષે ચકી એમ; દેસ સહુ ફિરિ સહ જોઈએ, પણ ન મલે ભાઈ પ્રેમ. પ ઢાલ-રામ યદકે બાગ ચાંપ મેરી રદેરી એનની દેશી. ૨૦. એ સહ સંપદ રાજ્ય, પુન્ય ઈ આઈ મિલેરી પણ ન મિલે નિજ બધુ, જે ફિરિ સઘલેરી. દાન વિના જેમ વિત્ત, મુખ જેમ નયણુ વિનારે; વૃથા મંત્રિ વિણ રાજય, વિણ બંધુ જગથારે. જીવિત તે અપ્રમાણ, તે ધન નિધન મેરી બંધુ ભાણ ઉપગાર, ન થયે પશુ ઉપમેરી. તે પણ પતિત સમાન, રાજ ને જન વિરાજે; ઈચ્છા નેત્ર વિધાતા, કીજે રાજ ન કાજે. હસે લેક નિસત્વ, મુજને એમ કહેસેરે; લઘુરું કરતા યુધ, કિમ હું જ લહિસુરી. સેનાની કહે તામ, ભ્રાતા પણ હણી કરી; જે કરે આજ્ઞા ભંગ, વૈરી તે ગણીએરી. હાલે વૈરી હેઈ, અવસર દુઃખ આવેરી. રાજ રેગ અંગભૂત, વયે દુઃખ વ્યાપારી. કરે નહી વિલંબ, શ્રી ભરતેસર રાયા; કેપ ચઢાવ્ય સૂરિ, યુદ્ધ ભંભા દિવરાયે. ચતુરંગ સેનાયુક્ત, ચતુગ સંચરિ; પહુતા બહુલી સીમ, કટક જઈ ઉત્તરીયા. For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy