________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશjમજ્યતીર્થરાસ. ૧૩૯ બાર્બલના બહુ રાગીયા, સુભટ સહુ સજ થાઈરે; વઢવા ભરતનરેસણું, નિજ બલ માંહિ મનાવે. ભા. ૧૬ પર્વતના પણ રાજવી, ભક્ત બાબલા કેરેરે, સજજ થયા રણ કારણે, શાસ્ત્ર ધર્યા અધિકેરે. ભા. ૧૭ ચક્રીથી એને કિસું, ઉછઉં દીસે છે એ રાજે, ફેકટ એ વયરી કર્યો, એ આગલિ તે ભાંજેરે. ભા. ૧૮ મનમે એમ આલેચતે, વેગે સવારે કેટલેક દિવસે તિહ, સીમ અધ્યાને આરે. ભા. ૧૯ ભે નિજનિજર સુત પિયા, અમુખ અનાતુરભારે, ગઢમાં આણે ઉતાવળે, આભે દૂત વિચારે. ભા. ૨૦ પાન કાચા પાકા લે લુણું, ઘાતે ભુઈમાંહિ લેઇરે; જાતાં કાંઈક ઉગરે; લેક કહે એમ કેઈરે. ભા. ૨૧ ચિતા નારિ અપત્યની, સાકરે દુવણ અંગેહારે; કે બાહુબલિ રાજવી, ગઢને પણ કરે ભગતેરે. ભા. ૨૨ એ આગલ બલ કે નહિ, એ બલવંત ભૂપાલેરે; બીજા ખંડની ઓગણીસમી, થઈ છનહર્ષ એ ઢાલરે. ભા. ૨૩ સર્વ ગાથા, ૫૯૧,
સંહી, એવી ગ્રામ્ય ગિતા સુણ, દૂત ચિંતવે ચિતિ; મુજથી આગલિ વારતા, આવી લેકસ ભીતિ. ૧. વચન બાહુબલિ મરતે, દૂત સુવેગ સુભાય; નયર અયોધ્યા આવીયે, પ્રણમ્યા, સ્વામી પાય. ૨ ચક્રી દેખિ સુવેગને, પામી હર્ષ અપાર; પૂછે મુજ બાંધવભણ, કુસલખેમ સુવિચાર. * ૩
For Private And Personal Use Only