________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
શ્રીમાન જિનહષમણીત. રાયથકી કુમારથકી, બીહત શરુ છિપાવે, દૂત સુવેગ સભાથકી, નકલી ન લખાઈશે. ભા. ૪ કેડે આવીને રખે હણે, હક મનમાંહિ રાખેરે, નિજ રથ ચઢી ઉતાવલે, વાનર જેમ તરૂ સાખેરે. ભા. ૫ બાહુબલવિણ રાજવી, કેઈ ન પૃથ્વી મહેરે; એહની કરે બરાબરી, ભાષે લેક ઉછાહરે. ભા. ૬ એતલે કાલ ગયે હતે, કિહાં ચક્રી કિહાં કામેરે, . ષટ ખંડણભસ્ત સાધણભણ, ગયે હું તિણુકામેરે. ભા. ૭ તિણ મૂળે બાહુબલિભણી, દૂત કેને સા માટે, સેવા કરવાને કારણે, બેલાવણું શિર સાટેરે. ભા. ૮ ઉંદીર મંત્ર જાણે નહીં, સૂતે સાપ જગાવે રે; પ્રાયે કર્માનુસારિણી, બુદ્ધિ મનુષ્યને થાઇરે. ભા. ૯ પર મુદિત માગે, સાંભલતે એમ વારે; રથ બેસી ચાલ્યા નગરથી, ચિતે મુકેટલી ઘાતે રે. ભા. ૧૦ ભુજ આક્રેટ સુભટતણુ, આયુધ વિવિધ નચાવેરે. સિંહનાદ ગુણ વીરના, હયરથ ત્રાસ લહાવે રે. ભા. ૧૧ દત તદા મન બહિ, પુરથી બાહિર નીસરી રે; જેમ હરિ યુદ્ધથી હિલે, નાસે ત્રાસે ભય ભરે. ભા. ૧૨ બાલક પિણિ રણ કારણે, હાથ ધરે હથિયારે; દેખી નિજ ચિત્ત ચિત, દ્વત સુગતિ વાજેરે. ભા. ૧૩ વાસે દૂધ બાલક મુખે, યુધ કરવા ઉજમાલે રે, ભૂમિતણે ગુણ એકિસું, કે ગુણ કિશું ભૂપાલેરે. ભા. ૧૪ ભૂમિપતિ થાય જેહવા, પ્રજા પણ તેહવી થાય મહાતમ એ સ્વામી બલત, તેભણે સૂર કહેવાય. ભા. ૧૫
For Private And Personal Use Only