________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ-જ્યતીર્થરાસ. ૧૩૭ ભાઈ કાઢયા રાજથીરે, સા. કપટી કપટ કરેહ; રા. બીજે ખંડ અઢારમીર, સા. ઢાલ પૂરી થઈ એહ. રા. ૨૧
સર્વ ગાથા, ૪૬૪.
દુહા.
જપે એહ સુત તાતને, નામે સુરપતિ તાસ; બેસાણે અદ્ધરણે, તે પ્રભાવ નહિ તાસ. ૧ કિશું સુખે સેનાપતિ, ભરત કિશું સુ ચક; સમરાંગણ મિલીયા વૃથા, ભીર ન આવે તાસ. બાલ કીડા અભ્યાસમે, ગંગાવેલું માંહિ, તેહને નભ ઉછાલ, કૃપા લીયતે સાહિ. ૩ તેસું એહને વીસર્યો, રાજ્ય મદે તે દૂત; તુજને મુંક મુજ કહે, ઉપાડણ ઘરસુત. મુજસું રણ કરતાં થકાં, જા સન્ય પ્રચંડ;
ભરત નરેસર એકલે, સહસે મુજ ભુજદંડ. ૫ હાલ-મુનિ માન સરેવર હંસલેએ દેશી. ૧૯, જઉ તેરે દૂત અવધ્ય છે, ન્યાય જે રાજાને રે, દુર્નય સંભવ ફલ હવે, નિજ વાણુ અપ મારે. ભાણે બાહુબલ હુતને, મનમે થયે ભય બ્રાંતારે; નિજ જીવતવ્ય લેઈ કરી, થાનક થકી ઉછરે. ભા. દિશિ જોષે મતિ બીતે, નથણ ચલાચલ જારે; ' ખભે ચરણ નિજ વસું, મા હૃદય ન સાસરે. ભા. ૩
For Private And Personal Use Only