________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩:
શ્રીમાન્ જિનડુ થંપ્રણીત.
સુર તસ સમર ન હિ સકે?, સા. અખડ અલવ’ત; રા અર્ધાસન સુરને ધીરે, સા. આપે પ્રીતિ ધરત. રા. ૯ રાજન રાજય જીવતવ્યનીરે, સા. જો ઇચ્છાતુ હાઇ; રા. તારે ભરતાધિપ રાયનારે, સા. ચરણ કમલતુ' જોઈ. રા. ૧૦ ઇમ સુણી વચન વેગનાંરે; સા. બાહુબલિ તિણિવાર; રા. નિજ ભક્ષ સામે જોઇનેરે, સા. બાલ્યે યમ આકાર. રા. ૧૧ ક્રૂત ખરે તું વાગમેરે, સા. નિજ પતિ કરવા કામ; રા. હિતકારી તુજ ન હુવેરે, સા. એઠુ વચન પર ઠામ, રા. ૧૨ જ્યેષ્ટ મધવને સેવીઇ, ઇહાં કેાઈ નિહુ સ`દેહ; રા. જ્યેષ્ટ તાત જેમ માનીએરે, સાકુલવંતના કરમ એહ. રા. ૧૩ ગુરૂતત્વ ગુણે ગુરૂસેવીએરે, સા. નમીએ તેના પાય; રા. ગુરૂ જો અણુરૂપણે તુવેરે, સા. તાસ સેવ્યા સું થાય. રા. ૧૪ લીધે અણુ લઘુમ નારે, સા. એહવા લિકવીરાજ; રા. જોવા તાસમેટાપણારે, સા. કીધે એહુવા કાજ. રા. ૧૫ તેપણુ સુત નિજ તાતને!રે, સા. હુંતા મહાબલવત; રા. જ્યેષ્ટ સધાતે મૂંઝારે, સા. લાજે કલહ કરત. રા. ૧૬ વૃદ્ધ ભાઈ લાજે નહીરે,' સા. અમને આવે લાજ; રા. ઇમ ચિ’તવિ વ્રત આયૅારે, સા. ચરણે શ્રી જીનરાજ. રા. ૧૭ ભૂપતિ સેથે તેડુનેર, સા. અધિકી આસા જાસ; રાજ્ય દીયે મુજ તાતખેરે, સા. તુષ્ટ ન સેવુ તાસ. રા. ૧૮ પિસુણ વીરને છેડતાંરે, સા. ભુંડા ન કહેસે કેઈ, રા. આંધવ રાય લીધે જીગેરે, સા. નિજ નિર્ગુણુ જોઇ. રા. ૧૯ તેના ગ્રામાદિક તણેારે, સા. ભગ ન કીધા કેઇ; રા. મુ અપરાધ હૈડે ધરીરે, સા. ફાકટ વાપરી હાઇ. રા. ૨૦
For Private And Personal Use Only