________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મીશત્રુતીર્થરાસ. હવે તુજને મલવા ભણી, ઉત્કંઠા નિસ દીહ. ૪ એહ દેહિ તું તેહને, નિજ સંગમ ભવ સુખ; રાજય તાસ બાધવ વિના, કરિ જાણે છે દુખ. ૫ તા. આટકિ કંકણે લીયેરી નણંદી ઘરકી રહ્યા
| મોરી બાંહ એ દેશી. ૧૮. વૃદ્ધ બાંધવ સુકુલીને, સાહિબા તાતપરે પૂજનિક, રાજન પ્રેમધરે અરે, નિજ બાંધવ નું આઈ. રા. વિનયવંત તુજ સારિખારે, તે કેમ લેપે લીક. રા. ૧ સેવા કરતા તેહની, સા. તુજને લાજ ન કાંઈ; રા. જેહને સર્વે દેવતારે, સા, ચરણ નમે ચિત્ત લાઈ. રા. ઈતલા દિન આવ્યું નહીને, સા. શંકા મરિસિ એહ; રા. સહિયે જેષ્ટ નિકઇરે, સા. સહ અપરાધ સ્નેહ. રા. તાહરા સંગમ મુખ થકી, સા. વધશે પ્રીતિ અપાર; રા. સગલા કષ્ટ નિરવારમેં, સા. અધિક રાજ્યદાતાર. રા. મુજ બંધવ ઈમ ચિંતવીર, સા. નિર્ભયમત હુઈરાય. રા. દસભણી શાંતન કરે, રાજય ધર્મ કહેવાય રા. સકલ સૈન્ય દૂર રહે, સા. બલી ઉચકી એક, રા. સંગ્રામે કેણુ સાહસ કરે, સા. દંડ પાણી સુવિવેક. રા. સહસ ચેરાસી જેહને, સા. સમરાંગણ ગજરાજ, રા. જંગમ પર્વત સારિરે, સા. તીન ભુવન સરતાજ. રા. ૭ તાસ તુરંગમે તેટલારે, સા. વારિધિ જાણે કલેલ; રા.. પાર નહી સેના તણેરે, સા. સુભટરણુગલેલ. રા. ૮
For Private And Personal Use Only