________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
શ્રીમાન જિનહર્ષપ્રભુત.
સહુ પ્રજાને ક્ષેમ છે, તાત પાલી ચિરકાલહે; વા. લખંડ અખંડ વિજય થયે, એમ પૂછયે ભૂપાલહે. વા. ૧૮ આહુબલી પૂછી રહ્યા, પ્રણિપતિ કરી સુવેગ વા. વચન કહે એમ બીતે, ચિત્ત વિમાસી વેગો. વા. ૧૯ થાયે તાસ પ્રસાદથી, કુશલ અપર ઘરિ રાયહે વા. તે તુજ ચેષ્ટ બાંધવ ભણી, કેમ કુસલ નવિ થાય. વા. ૨૦ તાહરે જયેષ્ટ જેને ધણી, પુરી વિનીતા જાણિહે વા. તેહને કણ ઉપદ્રવ કરે, કેહને નચલે પ્રાણ હે. વા. ૨૧ ભેદે જેડના અરિભણી, ચકરત્ન સ્વયમેવહે; વા. કુલ તાસ પરજા ભણી, સદા સદા નર દેવહે. વા. ૨૨
ખંડ વિજય તે આગલિ, કેણ રહેવા સમર્થહે; વા. સુર અસુર સહુ મિલી, સેવા કરે પથ્થો . વા. ૨૩ અમુસલતાસનથી કેમે, દેવ તણે અવતારહે; વા. ઢાલસતરમી બીજા ખંડની થઈ, જીનહર્ષવિચારી. વા. ૨૪
સર્વગાથા. ૪૩૮, દુહા. યક્ષ લક્ષ સેવા કરે, ભૂપ વિદ્યાધર દેવ; તે પણ મન ન ગમે કેમ, નિજ બાંધવ વિણહેવ. ૧ દિગવિજય આવ્યા કરી, દ્વાદશ વરસ પ્રમાણ; રાજ્ય અભિષેકે તેડીયા, ભાઈને હિત આણિ. ૨ તે વિકલ્પ મન ચિંતવી, તાત સમીપે જાય; વ્રત લીધે કીધે ભલે, તેહના નમીએ પાય. ૩ તે તે કાયાને વિષે, થયા નિસ્પૃહ નિરીહ
For Private And Personal Use Only