________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
બાદ કેટલેક કાળ ગયે છતે પરવાદીઓ વડે દુર્જય એવા
દ્વાચાર્યોએ અનેક રાજાઓને પ્રતિબંધીને બદ્ધધમ કર્યા. અન્ય જે જે ધર્મો ચાલતા હતા તેઓના શાસનને લેપ કરીને સૌરાષ્ટ્ર વગેરે દેશમાં સર્વ તીર્થોને પિતાના સ્વાધીન કરવા માંડ્યાં અને તેમાં બદ્ધની પ્રતિમાઓ બેસાડવામાં આવી. એવામાં, શ્રીવીરપ્રભુના ભવિષ્ય પ્રમાણે–
હુતશ્ચ વિનઃ , કહેવતો અને शशिगच्छांबुधिशशी, सूरिर्भावी धनेश्वरः ॥ ८३ सोऽनेकतपसा पुण्यो, वल्लभीपुरनायकं ॥ शिलादित्यं जिनमते, बोधयिष्यति पावने ॥ ८४ ॥ निर्वास्य मण्डलाद बौद्धान्, शिलादित्येन सूरिराट्।। कारयिष्यति तीर्थेषु शांतिकं चैत्यसञ्चयम्।। (५॥ सप्तसप्ततिमब्दानामतिक्रम्य चतुःशतीम् ।। विक्रमार्काच्छिलादित्यो, भविता धर्मवृद्धिकृत् ॥८६॥"
ગુયમાહાળે. શિલાદિત્યને ધનેશ્વરસૂરિને બોવ સર્વલિબ્ધિસંપન્ન, સર્વદેવમય શશિગછરૂપસાગરમાં ચન્દ્ર સમાન ધનેશ્વરસૂરિશુરૂએ, શ્રીવલ્લભીપુરનગરમાં આવી વલ્લ ભીપુરના રાજા શિલાદિત્યને જૈનધર્મને બોધ આપીને જૈન કર્યો. સારાષ્ટ્રમંડળથી બાને દૂર કરીને સર્વત્ર શાન્તિ પ્રવર્તાવી. વિક્રમ સંવત્ ૪૭૭માં ધર્મવૃદ્ધિને કરનાર શિલાદિત્યરાજા થયે. શ્રીધનેશ્વરસૂરિએ શિલાદિત્યરાજાને પ્રતિબંધ દેઈ બોદ્ધાને પાછા હઠાવ્યા ઈત્યાદિ શત્રુંજયમાહાત્મ્યની
For Private And Personal Use Only