________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
પર પધરાવી અને એકવીશ વખત મિથ્યાત્વિદેએ હેઠળ ઉતારી. જસ્વામીએ (નવા કપર્દીયક્ષ) યક્ષેશનું સ્મરણ કર્યું અને પ્રભુની પ્રતિમાને ઊપર લઈ ગયા. સર્વ સંઘે પ્રતિમાની પાસે રાત્રી જાગરણ કર્યું. પ્રભાતમાં પ્રભુની પ્રતિમાને પ્રાસાદમાં લેઈ શાનિકર્મ તથા પ્રતિષ્ઠાકર્મપૂર્વક પ્રતિષ્ઠા કરી. શ્રીવાસ્વામીએ મવડે" અસુરેદેવતાઓને સ્થભિત કર્યા. તેઓએ પર્વતને ઘણે કંપા પણ અને હારીને નાસી ગયા (પૂર્વના પદયક્ષે નાસી પ્રભાસક્ષેત્રમાં જઈ વાસ કર્યો.) અને શાતિ પ્રવર્તી. શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા થયા બાદ દવા, આરતી, અને મંગલદી કરવામાં આવ્યો. ધ્વજાનું આપણું કરવા માટે સંઘનાયક જાવડશેઠ જિનમન્દિરના શિખર ઉપર ચડયા, જાવડશા શેઠ અને તેની સ્ત્રીએ શત્રુજ્યને ઉદ્ધાર કર્યો તેથી બંનેના મનમાં અત્યંત ભાવના પ્રગટી. શેઠ અને શેઠાણીના મનમાં અત્યંત હર્ષ ઉત્પન્ન થવાથી હદય ફાટી ગયું. તેઓ બન્ને મરી ચોથા દેવલોકમાં ગયા. જાવડના પુત્ર જાઝનાગના મનમાં માતા પિતાના મૃત્યથી અત્યંત ખેદ ઉત્પન્ન થયા અને સંઘના મનમાં પણ અત્યંત ખેદ ઉત્પન્ન થયા. શ્રીચકેશ્વરીદેવીએ જાઝનાગના મનનું, વૈરાગ્યને બોધ આપી સાત્વને કર્યું અને સંઘની સાથે તથા ગુરૂની સાથે ગિરનાર, આબુજી વગેરે અનેક તીર્થોની યાત્રા કરી. શ્રીજાઝનાગે અનેક જિનમંદિરે કરાવ્યાં. વિક્રમ સંવત્ ૧૦૮ એકસે આઠની સાલમાં જાવડશાએ સિદ્ધાચલને ઉદ્ધાર કર્યો ત્યાર
For Private And Personal Use Only