________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીશત્રુતીર્થરાસ.
દુહા, દીક્ષા લેતાં સુંદરી, વારી ભરત નરે; પ્રભુ ચતુર્વિધ સંઘમાં, પ્રથમ અવિકા એહ. કુછ મહા કછ તે વિના, રાજન તાપસ જેહ; પ્રભુચરણે આવી કરી, વ્રતધારી થયા તેહ. ૨ પુંડરીક આદિક યતી, સાધ્વી બ્રાહ્મી મુખ; શ્રેયાંસ પ્રમુખશ્રાવક વ્રતી, શ્રાવિકા સુંદરી સુખ. ૩ રૂષભસેન આદિક ગણ, પ્રભુની ત્રીપદી પામિ, દ્વાદશાંગી ધર થયા, આજ્ઞાધારી સ્વામી. ૪ સુરેનરઅસુરનમાની કરી,પુણતા નિજ નિજ ઠામ;
ભવ્ય જીવપ્રતિબંધિવા,વિચર્યાત્રિલેવન સ્વામી. ૫ છાલ ધારી આવોજી આંબો મોરી, એ દેશી. ૭ પુન્યની ભૂતિ ભરતનરે સહુ, પસવરીયા બહુ પરિવાર; મનરંગ અયોધ્યા આવીયા, જાણે ઈંદ્ર તણે અવતાર. પુ. ૧ ભરતદ્વીપ ચક્ર રત્ન તણે, કરવા ઉછવ ઉછરંગે; કાસગારે આવી કરી, ચક પૂજા કરે સુર. પુ ૨. દિન આઠ ચક્ર મહિમા કરી, વલી પૂજા બહુ વિસ્તાર પ્રાચી દિશિ પ્રતિચક ચાલી, લક્ષચક્ષાધિણિત સા. પુ. ૩ બણતા વાગે તનુ પહિરીયા, આભરણું શોભીત દેહે; પુષ્પાસતસતુતિ પ્રમુખે કરી, પૂજ્યા જન પ્રથમ સ્નેહે. પુ. ૪ દેઈ માનશું કીંકરી, મુખ ચાવે સરસ તલે; ચામર વિજઇ છત્ર સિરપઈ. મૃગાર વિરાજે સેલે. પુ. પી યક્ષસોલ સહસ્ત્ર નૃપરિવ, ગજ રત્ન ચહયે મહારાજે ધારાધરની પરિમદ કરે, ગજીત ઉર્જત મહાકાય. ૫ ૬
For Private And Personal Use Only