________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષગણત. નિર્દોષ મંગલ વાજીત્રના, સહુ સૈન્ય મિ ત કાલે, ગય ચરમદ કરતા ગાજતા, પૂજ્યા સિધુ કરે ભાલે. પુ. ૭ તુગતરલ તુરંગમ સભતા, વારિધિના જાણે કલે; રથ સૂર્યના જાણે ચાલ્યા, ભંતા ઉલાઉલે. પૃ. ૮ પાયકને પાર ન પામી, સન્નદ્ધ બદ્ધ ધરિ હથિયારે; ચાલ્યા પ્રાચીશને સાધવા, સેના લેઈ સાથે અપારે. પુ. ૯ અસ્વરતન ચઢી આગલિ ચાલે, સેનાની રત્ન સુખેણે; દંડ રત્ન કરે સંવાહિને, બલવંત મહાગુણ એણો. પુ. પ્રયૂહબૂહ હણિવાં ભણું, શાંતિમત્ર જાણે અંગવાને; વલી રત્ન પુરેહિત જીન નમી, ચાલે તે પણ બહુમતે. પુ. ૧૧ જગમ શત્રશાલાની નીપરે, દિવ્ય રત્ન કરણ તત્કાલ; ગૃહ રત્ન સેના સાથે ચાલ્યા, ભરતેસર પુણ્ય વિશાલ. પુ. ૧૨ ખધાવારાદિ ઉતારવા, વિશ્વકર્માની • પરે જાણે, રત્નવર્ધક નામે ચાલે, ગૃહ કેટકરણ સંપરણ. પુ. ૧૩ સુર અસુરાશ્રિત રત્નએ સહુ, ચર્મ છત્ર ખડક ગુણ ટાણે. એ રત્ન વલી મણિ કાંગણ, ચાલ્યા ચકી પુણ્ય પ્રમાણે. પુ. ૧૪ જીહાં જઈનૃપ સેના ઉતરે, તિહાં વર્ધકી કરે આવાએ, ક્ષણમાંહિ નગર તણી પરે, એ દિવ્ય શક્તિ અવકાશે. પુ. ૧૫ ભરતેસ નરેસ સદા કરે, જન પરમાણુ પ્રમાણે કેટલેક દિવસે પામી, મગધ તીરથ સુપ્રમાણે. પુ. ૧૬ પૂર્વાષ્ઠિ તટે નવ જન, આયામ વલી વિસ્તાર; દ્વાદશ એજન લબાપણે, તિહાં થાપી સિગ્યે અપાર. પુ. ૧૭ વર્ધાકિ પિષધશાલા રચી તિહાં, થાપી દર્ભ સંથાર, આભરણ સહુ ઉતારી કરીને, સ્વેત વસ્ત્ર પહેરે તિણવાર. પુ. ૧૮
For Private And Personal Use Only