________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રીમાન્ જિનયંત્રણીત.
સઃ ૧૪
સ્વામી આપે દેશના, સમજે સહુ પ્રાણી હો. જી વિરક્ત હવે: જે પાપ થા, ધર્મે રતિ ક્રીજે šl; ક્રમ દેખાડે પુરૂષને, દેશના સહુ કહીને હા. જી.. ૧૦ પૂજા નિજ ગુરૂ સેવના, સ્વાધ્યાય તપસ્યા હા; કામ યા ૧૮ ગૃહસ્થને, કરવા અવસ્ય હા. જી. ૧૧ અનુકપા પ્રાણી વિશે, દાન પાત્ર વિશેષ હા; દીને દ્વાર સભારસે, એ ધર્મસુ લેઈ હા. જી. ૧૨ જ્ઞાનાભય ઔષધ વસના, દાન વજ્રના દીજે હા; પૂજા અરિહુ‘તની સદા, મુનિવર નમીરે ડા. જી. ૧૩ તુષ્ટિ કરે નિર્જ નારિષુ', પનારી ન હુડા, અક્ષય મંડન એકહ્યા, નરના નિસીડ઼ે. કસ્મલ હરવા જલ સદા, રત્નત્રય ધારે હા; ત્રીજે ભવ શિવ સુખ લહે, સુદ્ધ ભાવ વિચારિ હે. જી. ૧૫ નર ભવ પામી દોહીલા, જીન ધરમ કરશે હા; મેહ વિસુધા માનવી, ચાગતિમાં ક્રિસે હા. જી. ૧૬ સાંભલી એહવી દેસણા, સુત ભરત ઉશ્વાસે હું; રૂપભાસન ઉઠી કરી, વ્રત લે પ્રભુ પાસે હા. જી. ૧૭ અન્ય પુત્ર ચક્રી તા, પાંચસે ઇક ઉણા હા; પુત્ર પુત્રીવલી, સાતસે એમ, ત્રતલ્યે મન નડ્ડા.જી. ૧૮ બ્રાહ્મી પૂછી અશ્તને, બહુ કન્યા સાથે હા. શિલેાજવલ નત આદર્યાં, પ્રભુજીને હાથે હા. જી. ૧૯ પહેલી છનની દેશના, એતલી રૂદ્ધિ પાઇ હા; છઠ્ઠી ખીજા ખડની, જીન હર્ષ એમ ગાઇ હા. જી. ૨૦ સર્વગાથા, ૧૪૪.
For Private And Personal Use Only