________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. ચિતવતી ઇમ ઇન પ્રતે, તન્મય થઈ વિચાર. ૪ ચઢી ક્ષેપક શ્રેણિ તદા, કર્મ ક્ષેપવા કાળ;
સૂફમ ક્રિયા સમુછિન્ન દિય, શુકલ સ્થાન વિચારિ. ૫ ઢાલ. રિષભ મોરાહે, એ દેશી. રાગ માસણી. ૬ જીદસુ પ્રેમ લગાવે છે, પ્રેમ લગાવે મન ભાવે; શિવ પુરસું ચિત્ત લાવે છે.
કર્મ સસ્તુક્ષય ઘાતીયા, મરૂ દેવી માતા હો, અંતકૃત કેવલ જ્ઞાનસું, પામી શિવ સાતાહે. જી. ૧ પુણ્ય કઈ કીધે નહીં, તપ કેઈ ન કીધે હે; જન સ્મરણ જીનનેહથી, અવિચલ પદવીહે છે. ? વાત રહિત દીપક પરે, મન નિશ્ચલ કીધે હે; અનિત્ય ભાવજ ભાવતાં, અવિચલ પદ લીધા છે. જી. ૩ સમવસરણથી તત્ક્ષણે, ઈંદ્રાદિક આયા હે; સુકૃત્યદેહ સ્વામિની તણે, ક્ષીરદધિવહાયા હ. જી. ૪ પ્રથમ કેવલી એ થઈ, અવસર્પિણી ઇણી હે; પ્રથમ સિદ્ધપણિ એ થઈ, ગાવે સ્વર કી હૈ. જી. ૫ છત્ર ચામર આદિક સહુ, રાજ લક્ષણ મેહલી હે; સમવસરણમાં આવીયા, દુઃખ દુર્ગત ડેલી હો. જી. સનાત્ર કરી વાપી જલે, વસ્ત્ર પહેર્યા વારૂ હે; પિઠા પૂર્વ બારણે, પ્રભૂ વાંદણ સારૂ છે. જી. ૭ રાય દેઈ પ્રદક્ષિણ, નમિ રિષભજીણુંદા હે; અગ્રેસર ઇંદ્રિને કરી, બઈઠ વર વૃંદા હે. છે. ૮ ત્યારે જે જન ગામિની, પિયુષ સમાણ હે;
For Private And Personal Use Only