________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
ભક્તિ ભર્યાં પ્રભુ ઉપરેરે, ભાવી મુક્તિના નાથ. સા. ૧૫ પિતાના પડખે પુત્રનેરે, મધુ બાંધવની જોડી; સ્વામી સેવકને તજેરે, સેવક સ્વામી છેાડી. સા. ૧૬ સૈન્ય અદૈન્યે : પરિવર, હર્ષીત નરેશ; ઉચા આગલી નીરખ્યારે, રત્નધ્વજ સુવિસેસ. સા. ૧૭ સાલમયરત્ન સુવર્ણનારે, લકે ઝાક ઝમાલ; મરૂદેવા આંગલી કહેરે, સમવસરણ ભૂપાલ. સા. ૧૮ તીન લેવાસી સુરેરે, રત્નરજતના કીધ; ક્રીષ્નવંત કરણે કરીરે, સૂર્યસાભા લીધ. સા. ૧૯ જય જય સુરવર ઉચરેરે, સુણતાં શ્રવણુનું હાથ; પાઁચ વર્ણ રત્નની પ્રકારે, રત્નધ્વજ એ માય. સા. ૨૦ વાજે શબ્દ સુહામણેારે, દેવ દુંદુભિ આકાશિ; જાણે ગુણુ શ્રી તાતનારે, ગાવે. મધુરી ભાસ. સા. ૨૧ ભરત કહેંચા તાત માયનેરે, ધરે જીન હર્ષ સ્નેહ; પચમી બીજા ખ'ડનીરે, ઢાલ પૂરી થઇ એહ. સા. રર સર્વગાથા, ૧૧૭.
૧
દુહા. મરૂદેવી માતા સુણી, થયા હર્ષ ભરપુર; દુઃખ આંસૂ ઉદ્ધવ પડત, હર્ષ અશ્રુ ગયા દૂષિ. જીમ જીમ સુરપતિ સુર અસુર, સ્તુયમાન ગુણ વૃંદ; મરૂદેવા નિજ સુતપ્રતિ, તિમ તિમ લહે આણું. સપૂર્ણ ર્વાતિશય, જીન ચિતે જીનરાય; પ્રેમે સુત ધ્યાનઇં ધ્યાવતી, તન્મય માતા થાય. દૈવી સહુ. વીચારીયા, ભવ સંભવ વ્યાપાર,
૨
For Private And Personal Use Only
3