________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રી શત્રુંજય તીર્થરાસ.
૧૦૧ નિજનિજ રિદ્ધિ લેઈ કરી, કરવા પ્રભુની સેવ. સા. ૩ ટામક તિવાર પછી કહેજે, પ્રણમી નૃપના પાય; ફુરત્મભા અતી દીપતીરે, ઉજજવલ છમ દિનરાય. સા. ૪ અગ્નિ ફુલી ગઈ ભારે, તીક્ષણધારા સહસ્ત્રાર; ચક્રરત્ન પ્રભુ ઉપને, આયુધ સાલિ મઝારિ. સા. ૫ દાન યાચિત આપતેરે, દીધી શીખ ઉદાર; શ્રવણે વચન સુણ કરી, પાયે હર્ષ અપાર. સા. ૬ પ્રથમ કેવલ મહિમા કરૂ, કઈ ચકીની કરૂ એમ; ચિત્ત ડામાડેલાં કરે, બેની થાઈ કેમ. સા. ૭ અભયદાયક કિહાં તાતજી, કિહાં ચક ભયકાર,
શટ એમેં ચિંતવ્યારે, પૂજાતણે વિચાર. સા. ૭ તે પહેલી પ્રભુને કરંજી, કેવલ મહિમા સાર; ભારતેસર ઈમ ચિતરે, કહે માયને તિવાર. સા. ૯ તુ કહેતી મા માહરે, સુત ભેગવે છે દુઃખ વનમાંહિં ભમતે થકારે, સહે શ્રુત તૃષ મુખ. સા. ૧૦ લેક અચરિજ કારણેરે, સુર સહુ સેવિન પાય; જે પુત્રની સંપદારે, તપ ફલ એહવું થાય. સા. ૧૧ એહવું વચન સુણી કરી, કીધે અંગીકાર;
રાપી ગજ ઉપરે, હઊંત ચિત્ત અપાર. સા. ૧૨ તરલ તુરંગમ સજ કરી, સિણગાર્યા ગજરાજ; રથ પાયક લાયક ઘણેરે, ચાલ્યા ભરત મહારાજ સા. ૧૩ વિવિધેછવ ઉત્સાહ સુરે, પારવૃંદાવૃત રાય; મરૂદેવા યુત ચાલીયારે, વાંદણ પ્રભુના પાય. સા. ૧૪ અપંથ તે પણિ પથ થરે, ચાલતા સેના સાથ;
For Private And Personal Use Only