________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
અલાસ્ટ, ૪
શ્રીમાન જિનહર્ષપ્રણીત. વાણજય જવા કંચુકા, સેવકને કુંભાર કામદાર ક્ષત્રી વલી, સાલીને સૂત્રધાર. ૨ સ્વર્ણિકાર ચિત્રકાર વલિ, તથા અપર મણિકાર; લેકતણું હિત કારણે, નિર્મિત જગદાધાર. ૩ ભરત જયેષ્ટ વંદન ભણું, શીખાવી જગદીસ્ટ; કલા બહુત્તર અપર તિણિ, કીધા બંધુ અધીસ્ટ. લક્ષણ ગજ અસ્વ સ્ત્રી પુરૂષ, સ્વામી ભણાવ્યા સર્વ; બાહુબલ નિજ પુત્ર તે, ગણિત સુંદરી સર્વ. ૫ અષ્ટ દશ લિપિ સ્વામીજી, દર્શિત દક્ષિત પાણ;
જયેષ્ઠ પુત્રી બ્રહ્માભણી, કીધી તેહની જાણ. ૬ ઢાલત૫ સરિખે જગિકે નહીં એ દેશી. ૩. વિશ્વ સ્થિત પ્રભુએહની, નિરમાયી નિમાયહે સુરપતિ, લેક સકલ થીર થોપીયા,નાના કર્મ કરાયહે સુરપતિ. વિ. ૧ થયા વિરકત સંસારથી, છતનય હિત કાજ હે. સુ; ભરત સ્વરાજ્ય ધાર કર્યો, જગ ગુરૂશ્રી જીનરાજહે.સુ. વિ. ૨ બાહુબલિ આદિક બીજા, સ્વસ્વનામાંકિત દેશહે. સુ; વિહચી સહુને આપીયા, ભાંજે સલકિલેશો. સુ. વિ. ૩ રાજ્યભાર છોડી કરી, સંવછરલગિ દઈ દાનહા; સુ; વૃષભદેવ આરબી, જગ અનૃણને ધ્યાન. સુ. વિ. વિકલપ વેલાલગી ઉદયથી આલે પ્રભુ અષ્ટલાખ સુ; કેડિએક સેવન્નત, વાંછિત સહુને સાખિહે. સુ. વિ. ૫ ત્રણસે કેડિકંચનતણું,વલી અઠયાસી કે ડિહે, સુશાખએસ જીનવર હીયે, દાન સંવત્સરજોડિહે. સુ. વિ. ૬
For Private And Personal Use Only