________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ. સામત મંડલીક રાયના, નવાવ પ્રમુખ રચ્યા પ્રાસાદ તિહાં ભલા, રહે લહે તે સુખેરે. ઈ. ૭ સહસ્ત્ર અઠત્તર તિહાં કર્યા, શ્રીજીનવર પ્રાસાદે દંડ કમલ ધ્વજ લહે હૈ, કરે ગગન સુવાદોરે. ઈ. ૮ સમ પેઢી બંધ બાંધીયા, ચેરાસી બજારે કનક રજ તુરત તે કરી, ભરીયા જાણી ભંડારરે. ઈ ૯ સાધ હિરણ્ય રતનમયા, ઉંચા મેરૂ પ્રમાણે, કિધા વ્યવહારીયાતણું, મંદિર સુંદર જાણશે. છે. ૧૦ દક્ષિણ દિશિ ષિત્રીતણું, વિવિધ પ્રકાર નિશાંતરે ભરિયાં રિધિ સમૃદ્ધિસું, ફલકે રત્નની કરે. ઈ. ૧૧ વપ્રમાંહિ ચ્યારે દિશે, કેડિ ગમે ગૃહરાજે રે, પુરવાસીનાં ઉજલા, સુર ગૃહ સરિખા છાજે રે. . ૧૨ અપ્રાચી પ્રતીચી દિશે, કીધા કારક ગેહરે, એક ભૂમિતિ અયાવતા, ત્રિણ ભૂમિ સભત જેહેરે. ઈ. ૧૩ અહે રાત્રીમાં એવી નયરી ધનદ નીપાઈ કનક રત્ન ધન ધાન્યનું, વસ્ત્રાભરણ ભરાઈ. ઈ. ૧૪ વાવિ કૂવા શર દીધિંકા, દેવાલય અન્ય કેરાં, પુરી નીપાવી સુરપરી, તેથી સુખ અધિકેરાર. ઈ. ૧૫ ચારે દિશે વન સેહતા, વૃક્ષાવલી સમૃધેરે, એ થઇ બીજા ખંડની, બીજી ઢાલ પ્રસિધ્ધ છે. ઈ. ૧૬ સર્વ ગાથા, ૪૩
દૂહા, અષભ સ્વામી તિણ પુરી, સુરાસુર કૃત સેવ; . જગતિ સૃષ્ટિ કર્તા નૃપતિ; પતિ વિશ્વ નિતમે - ૧
For Private And Personal Use Only