________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણત. ધનદ નીપાઈ તક્ષણઈ, પુરી વિનીતા નામ. ૨ દ્વાદશ યેજન લાંબ પણ, નવ જન વિસ્તાર અ8 દ્વાર તરણ સહિત, ભા જાસ અપાર. ૩ ધનુષ બારસેં ઉચ પણ, તલ આઠાસે પ્રસીધ; વિલપણે ધનુષ એકસે, વપ્ર સખાતિ તિણ કીધ. ૪ ચેખૂણું તિસ્ત્ર ખુણીયાં, સ્વસ્તિક વૃત્તાકાર, સવેતે ભદ્રાદિક તથા, એક દ્વિ ભૂમિ અમાર. પ ત્રણ ભૂમિ સત ભૂમીયા, નૃપ સામાન્ય અપાર; કેડિ ગામે પ્રાસાદ તિહાં, સ્વર્ણ સ્તનના સાર. ૬ ઢાલ-વેગવતી છાભ, જીન શાસનની હી;
એ દેશી, ૨. ઈશાને સત ભૂમીલ, ચતુસ્ત્ર કંચણ કેરો; વપ્ર સહિ નાભિ ભૂપતે, એ પ્રાસાદ ભલેરેરે. ઈ. ૧ સર્વતોભદ્ર એંટ્રી દિશે, સમ ભૂમિ મહેતેરે, વર્તુલ ભરતે નરેસને, ધનદ કી ધરિ ખતરે. ઈ. ૨ અગ્ર ભરતતણી પર બાહુબલ પ્રાસાદરે; વિચમે અવર કુમાર તણુ, ગૃહ દીઠાં આલ્હાદોરે. ઈ. ૩ તે વિચિ આદીસર તણે, ભૂમિ જાસ એકવીસરે; ત્રિલેક્ય વિભ્રમ નામથી, કલકે જાણિ ગિરીસરે. ઈ. ૪ સહસ્ત્ર અઠેન્નર મદિરે, મણિમય જાલી સેહેરે, સુખ સંખ્યા ખણિ તેતલી, દેખંતાં મન મેહેરે છે. ૫ પ્રાસાદે પરિ ઉજલા, સેવન કલસ વિરાજે રે; હર કીધે હર્ષ કરી, નિજ મંદિર મન છાજે રે. ઈ. ૬
For Private And Personal Use Only