________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ-જયતીર્થરાસ.
ઇંન્નુલતા દઉંડ લેવા ાણી, હાથ પસાĆનાડુ લાલરે; ઇક્ષ્વાકુ અ વય થાપીયુ', મનમે ધરીય ઉછાહુ લાલરે. વી. ૧૦ અંગુઠે અમૃત ધર્યાં, આલકવયગઈ જામ લાલરે; ઉત્તર ગુરૂના ઉપના, દિવ્યફલ આપે તામ લાલરે. વી. ૧૧ અનુક્રમે મોટા પ્રભુ થયા, રૂપ સૈાભાગ્ય ભ’ડાર લાલરે; ચાવન વય પ્રગટી તિસે, મેહે સહુ નરનારી લાલરે. વી. ૧૨ પૂર્વ લક્ષ ત્રાસી લગે, ભાગ્ય લેાદય જાણિ લાલરે; ઈંદ્ર ઇંદ્રાણી આવીને, ઉછવ કરે સુપ્રાણુ લાલરે. વી. ૧૩ સુમશલા સુન’દા ભલી, શ્રી સરિખી રતિપ્રીતિ લાલરે, ગીત વાજી ત્ર ઉઠાહસું, જીન પરણ્યા ભલિ રીતિ લાલરે. વી. ૧૪ પાણીગ્રહણના એહવા, જે દિનથી વ્યવહાર લાલરે; જગ નાયક પ્રગટાવીયા, અજી તેહિ આચાર લાલરે. વી. ૧૫ સુમ‘ગલાયે' જનમીયા, ભરત બ્રાહ્મી એ માલ લાલરે; પટપૂર્વ લક્ષ પૂરણ થયા, એટલે જાતાં કાલ લાલરે. વી. ૧૬ આહુખલને સુંદરી, યુગલ સુનંદા જાત લાલરે; ઉગણપચાસ જણ્યા વલી, યુગલ પુત્ર સમખાત લાલરે. વી. ૧૭ રૂપ સહુના સરીખા, પ્રભુજીના સેા પુત્ર લાલરે; ઢાલ પ્રથમ જીનહર્ષએ, રાખેદારના સૂત લાલરે. વી. ૧૮ સર્વગાથા ૨૧.
For Private And Personal Use Only
૯૩
દુહા.
આસન ચે। તિણિ સમે, વાસવ અવસર જાણુ; રાજ્યાભિષેક પ્રભુને કીયેા, રાજ્યચિન્હ સહુઆણુ, ૧ જ્જુગલ ધર્મમાંહિ વિનય, દેખી સુરપતિ નામ