________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૯૧ ઈણિપરિ દાન દયાતપ પૂજાદિક શુભ કર્મ કરતાં, જેહ ફલ પુંડરગિરિ થાયે, તે અન્ય નહું તારે. પ્રા. ૮ પ્રાયે પાતિક કર્મ તજીને તીર્થંચ પણિગિરિ વાણી, સહગતિ પામે તે સહીસું, તીરથ મહિમા ભાસીરે. પ્રા. ૯ સિંહઅગ્નિજલનિધિ વિખધરવલી,રાજયુદ્ધજ વિષ રે; વૈરી મારિ સ્મરણગિરિ કેરે, ભય નાસે કરિરરે. પ્રા. ૧૯ ભરત કરાવી સુંદર પ્રતિમા, આણિ જીનેશ્વર કેરી; દયાવતે શિવ સુખ ઉછગે, ભીતિન હવે ભય કેરીરે. પ્રા. ૧૧ અત્યગ્ર તપાસ્યાને બ્રહ્મચર્યો, જેતલો ફલ પામીજે; તેથી શત્રુંજયગિરિ વસતાં, પરલ પુન્ય લહજે. પ્રા. ૧૨ ભેજન દાન યાત્રાયે જાતાં, કેડિ ગુણે ફલ કહિયે, યાત્રા કરીને પાછા વલતાં, તેથી અનંત લહજેરે. પ્રા. ૧૩ ત્રિભુવનમાંહિ, જે કઈ તીર્થ, નામમાત્ર જે કઈતે; પુંડગિરિ વાંદ્યા વાંદ્યા, નાખે પાતિક દેખરે. પ્રા. ૧૪ સ્નાત્ર કરી સુમત્રિ સયા, નિશ્ચલ બેસી ધ્યાવે, મે અરિહંતાણું પદ ઈણિગિર, તિર્થંકર પદપાવે. પ્રા. ૧૫ પ્રથમ ખંડ એ પૂર્ણ કીધે, ઉગણચાલીસે ઢાલે; કહે છનહર્ષનું શ્રવણે, સુણીબાલ ગોપાલરે. પ્રા. ૧૯
ઈતિ શ્રીજીનહર્ષ વિરચિતે શત્રુંજય માહાત્મ ચતુષ્પદ્ય મહીપાલ નૃપ કથાનક પ્રભૂતિ વર્ણન પ્રથમ ખંડ સમાપ્તઃ 1
સર્વગાથા ૦૯. હા. શ્રી શત્રુંજ્ય મંડણ, પ્રણશે રિષભજીણુંદ બીજે ખંડ હવે બેલિટું, હૈડે ધરી આણંદ. - ૧
For Private And Personal Use Only