________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાનું જિનહર્ષપ્રણીત. પગમગતિદાયક કયો, શ્રીજીન પરમપવિત્ર. ૧ સામાઈક ચારિત્ર પ્રથમ, છેદેપસ્થાપનિય; સુક્ષમ સં૫રાયતૃતીય કહે, પરિહાર વિશ્રુધ્ધગિણાય, ૨ યથાખ્યાતિ હવે કો, સર્વ લેકમે ખ્યાતિ,
સુવિહિત જેહને આચરી, અવિચલ ઠામ લ્હાત. ૩ હાલ-મુમતી કાં પ્રતિમા ઉત્થાપે, એ દેશી. ૩૯મુનિ વાણી સાંભલિ મન હરખે,તે પાસે વ્રત લીધે દ્વિધા પરિગ્રહ મુકી મુનિવર, ઉત્તમ કારિજ કીધેરે. પ્રાણું ગિરિવરસું ચિત લાવે, કંડુરેસાના ગુણ
સાંજલિ, આપણ પ્રેમ નિભારે. પ્રા. પામે તીર્થ પ્રસન હદયસું, આ રૂદ્ઘસીલ સન્નાહ, સાધુ મહાવ્રત ખંડ સામા, ક્ષાંતિ ખેટક ઉબાહરે. પ્રા. ૨ કર્મ અરિ હણવાને કાજે, સાધુ થયે ઉજમાલ; પક્ષમાસ ઉપવાસાદિકતપ, જાજુ૫ પાવક કાલરે. પ્રા. ૩ બાલ્યા કર્મતણ વન અગલા, કડુરાજ રૂષિરાય; શત્રુંજય ગિરિ ઉપરે સીધા, તિહાં અવિચલ
સુખપદ પાયરે. પ્રા. ૪ ઈમ સ્ત્રી બાલા હત્યાદિક પાતિક મેટી જેહ મહાત; તક્ષણ પ્રલય એક ક્ષણમાંહે, તીર્થ પ્રભાવે યાતિરે. પ્રા. ૫
ડીહી પણિ તપસ્યા હુંતી, સંચય કર્મ ઘણુણે; ક્ષેત્ર પ્રભાવથકી ક્ષય પાપે, અસત અસંસમાને રે. પ્રા. ૬ શુભ ક્ષેત્રે જીમ બીજ પ્રહે, અપરક્ષેત્ર તિઓનાહી; વાયુ સુવાય જલ સંગે, બહુ ફલ પ્રાપતિ થાઇરે. પ્રા. ૭
For Private And Personal Use Only