________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ. પ્રઢ મહિમ ગિરિને સુણ, દેવી મુખથી રાયરે; અમૃત વચન સુહામણ, શ્રવણે અધિક સહાયો. ક. ૪ ભૂપ નમી અંબા ભણી, શિવદા સય મન રગેરે; ચાલ્યા ગિરિવર ઉદ્વિશી, ચારિત્ર સસ્પૃહ અગેરે. ક. ૭ તીર્થ ન ભેટું તાં લગે, આહારને પરિહારે; તીર્થ શત્રુજ્ય સમરત, સપ્ત દિને લ પારે. ક. ૮ કડુ પ્રદ હૃદય ભર્યો, દીઠે સાધુ અકર્મોરે; બેઠે ચરણ કમલ નમી, પૂછે સાદર ધર્મો. ક. ૯ સવેગ સંગ જાણ કરી, કરૂણાનિધિ ગુરૂ જ્ઞાન, રાય ભણી હૈ દેસણું, સુણે થઈ એક ધ્યાન રે. ક. ૧૦ ધર્મોત્સુક તું ભૂપતિ, તીર્થ ભણે તું જાયે રે, તે ચારિત્ર આદરિ હવે, જેથી કર્મ ભેદાયેરે. ક. ૧૧ જ્ઞાન દર્શન ચારિત્ર વિના, વૃથા પંગુ પરિ જાણે, એ વિણ ચારિત્ર આંધલે, નિષ્ફલ જાણિ સુજાણો. ક. ૧૨ હેમ કુંભ અમૃત ભર્યો, સોવન સુરભ સુહાણે; સ્વર્ણ મુદ્રામાણિક જડે, ચંદ્રવદન લેવાણેરે. ક. ૧૩ પર્વ તિથે મહાદાન ન્યું, શ્રધ્ધાસના સુદાને તિમ ઉત્તમ ચારિત્રસું, શત્રુંજયને ધ્યાન. ક. ૧૪ મહા સત્વ સાંભલિ હવે, ચારિત્ર લક્ષણ દાખું; એ જીનહર્ષ પૂરી થઈ, ઢાલ અડત્રીસમી ભાષરે. ક. ૧૫ સર્વ ગાથા. ૮૯૦.
દૂહા, તે ચારિત્ર બે પંચધા, કર્મ કક્ષલ મિત્ર,
For Private And Personal Use Only