________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
દુહા સહસા પાપ આરંભીએ, અધરે મદ અંધ; તે છૂટે નહિં કંદતા, પડિ કઠિણ જે બંધ. ૧ ઈમ અનર્થ આત્મ કીયા, પછતાવે સંભારિ; શુભ ધ્યાને તે ય ક્ષણે, ચા તીર્થ વિચાર. સર્વ સત્વ આત્મપરે, જાણે વર્જિત ગર્વ, પુન્ય પ્રાકાલે ભમે, જીહાં તિહાં તિર્થ સર્વ. હવે તે શાસન દેવતા, અંબા આગલિ તાસ; પ્રઘટ થઈ રાજા ભણી, ભાખે ઇણિ પરિભાસ. શ્રી શંત્રુજ્ય પર્વતે, વછ ગછ થયે ચગ્ય; જાશે પાપ હત્યા સહ, પામિસે સુખ આરેગ્ય. ૫ ઢાલ-પ્રાણ પ્રિયારે યું તજી, હું અબલા નિર
ધારીરે, એહની દેશી. ૩૮ કઠિન કમ એ તારા, નરકાદિક ગતિ દાયીરે, અન્ય યુકતે ક્ષય નવિ હુઇ, વિણ શત્રુંજય જઈશે. ૧ કર્મ વછ ઈતલા દિન લગે, મછર સહિત ઉગેરે, હવે તું તીર્થ નાથને, પેશ્ય થયે મેં દેખેરેક. ૨ એક વાર સેવ્યા થકે, વિશ્વ પાવન ગિરિરાય રે, પાતિક લક્ષ ભવાર્જિત, ક્ષણમાંહે ક્ષય થાય. ક. ૩ તીર્થ શત્રુંજય સમ, આદીશ્વર સમ દેવે રે; ધર્મ જીવ રક્ષા સમે, વિસ્વત્રય નહી એવરે. ક. ૪ પવિત્રાત્મા થઈસ તિહાં, સમતાં પાણી સ્નાનેરે; આત્મારામ સેવા કરી, સિવ પામિસિ ઈણ ધ્યાને રે. ક. ૫
For Private And Personal Use Only