________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યતીર્થરાસ. પૂર્વ વૈરી યક્ષ કોપીએજી, થયે પ્રગટ તિણવાર. નૃ. ૧૧ સ્મરધે મુજ મારિજી, લીધી હતી મુજનાર; નૃ. જોગવતાં સુખ રાજ્યનાંછ, હિવિ મારિસિ નિરધાર. મૃ. ૧૨ રાજ્ય મદાર્ધથકી જીયેજી, પાતક સુખને હેવ; . તેહના ફલ દારૂણ હજી, સ્મરિ હવે નિજ દેવ. નૃ. ૧૩ માન રહ્યા એહ સુણીજી, કહ નરેસ રાજાન; નૃ. યક્ષ ઉપાડી રાયને, લેઈ ગેયે નભ તામ. . પર્વત મધ્ય ગુફામાંહે, તે ગુહ્યક તિવાર; ન. ઘાતી બંધણ બાંધીજી, આણું કેધ અપાર. ન. ૧૫ પાય તણે ઘા તે હણેજી, આપે સબલ ચપેટ; નૃ. પુર્વોપાર્જિત પાપનાજી, ન્યાયે થાયે ભેટ. મૃ. ૧૬ પર્વત શિખર સમુદ્રમંજી, કટક કુટમઝાર; મૃ. પેખી પછી ગુહામહેબ, મૂકી ગયે દેઈ માર. નૃ. ૧૭ પૂર્વ અન્ય રાખીયેજી, નૃપને કષ્ટમઝારિ, ન. નહિ તે તેને ઘાતથીજી, નાખે ત્રિજગ વિદાર, નૃ. ૧૮ ઠામ ઠામ લેહી ફરેજી, શીતલ પવન પ્રમાણે; નૃ. સાવચેત અનુકમે થયેજી, ચિતે ચિત્ત સુજાણ. નૃ. ૧૯ પૂર્વ પાતક વૃક્ષનેજી, મુક મુજ પલવ થયે એહ; નૃ. હુંસે કુલફલ આગેલેજી, નરકાદિક દુખ તેહ. . કે કર્મ કયા ઘણુજી, સર્વ વ્યસન આધાર; ન. એ જીનહર્ષ સાડત્રીસમી, હાલ સુણે નર નાર. ન. ૨૧ સર્વગાથા ૮૭૦.
For Private And Personal Use Only