________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યંતીથૈરાસ.
દુહા,
વલી સાંભલિ દેવેદ્ર તુ, શત્રુજય ગિરિરાજ;
નદી સરેાવરકુંડ વન, સખ્યા નામ સમાજ પ્રથમ સ્વર્ણગિરિ બ્રહ્મગિરિ, ઉદયાંખુદ પર મુખ; અષ્ટાત્તર શતકુટસ્, સાથે નયનાં સુખ. શત્રુ ંજયી એદ્રી તથા, નદી નાગેંદ્રી નામ; કપિલા પમલા પાંચમી, ભાલધ્વ જા અભિરામ. ચક્ષાંગી બ્રાહ્મી બ્રાહ્મી વલી, માહેશ્વરી વખાણિ; વરતાયા સાભારતી, શમલા ભદ્રાજાણી: ૪ વલિ દાણું ઉજ્જયન્તિકા,ચાટિ નદી વિશાલ; શત્રુંજય ગિરિ તલહટી, વહુ'(વ) સદા સમકાલી
ઢાલ-ચતુર સ્નેહી મેાહનાં, એ દેશી. ૩૬ સૂર્યદ્યાન પૂર્વ દિરો સો, સ્વદ્યાન દક્ષિણુ મન મેહે; ચંદ્રોદ્યાન પશ્ચિમ દિશિ કહી, લક્ષવત ઉત્તર દિશિ લહીઈ. ૧ કુ’ડકપદી ચક્ષુ નીપાયા, ચિલ્રક સરજલ સ'ઘઘ પાયે; ભારત નામે કુડ વિરાજે, અદ્ર કુડ ઈંદ્ર નિમિત આજે ચન્દ્રસાર નિર્મલ જલ ભરીયા, રોગાપહારી ભુંઈ અવતરીયા; ખીજ છે પિણિ કુડ ઘણાઇ, કહેતાં સખ્યા નાવે કાંઈ. સ પ્રભાવ એ દેવેં કીધા, સંધવી સામા કાજિ પ્રસિદ્ધા; ગિરિ ગુણ કોઈ પાર ન પામે, પાતિક જાયે એહુને નામે ૪ મે કિપુરે મુગ્ધ સ‘સારી, લક્ષ તીરથ કરી અવિચારી; તીર્થ શત્રુજય એક વાર, કાં ઇંત ક્રૂરસે પુન્ય પ્રવાર.
For Private And Personal Use Only
૩