________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
શ્રીમાન જિનહર્ષપ્રણીત. તેતલા સંદન સુંદર એ, રાજ્યતણું સુખ સાજા એ; જોગવીયા મહારાજા એ, વાજા એ વાજે કરી રતિના વરૂએ. ૧૩ રાજ્ય દેઈ નિજ સુત ભણી, શ્રીપાલ નામે મહા ગુણી; નૃપમણિ રાજ્ય ચારિ વછરા એ, મનમેં રાગ વિચાર્યોએ; સંયમ સુચિત ધાએ,વાર્યોએ મન સુખથી તિણિ અવસરાએ.૧૪ સિધું દેશ જલ દુર્ગસું, દીધું વનપાલને ઈસું નૃપ જિસે દેવપાલ સુતને કી એ, ઈમ શત્રુંજય ગિરિવરે ચાત્રા કીધી નરવરે, મનથી નર ભવનો લાહે લી એ. ૧૫ વ્રત લીધે મન રગેરે; ઉલટ આણી અગેરે સંગે એક શ્રી કીર્તિ મુનિ મહાવ્રતીએ, આયુક્ષયે શિવ પામીએ; પ્રણમું હું સિરનામી એ, સામી એ યાદવવંશતણે પતિએ. ૧૬ અહો સુરપતિરિપુ મલ્લ રાજા, જેહના સુકૃત ગુણકા કાજ સવાજા; ધન્યરે વ્રત પાસે રહ્યા એ, મુકિત ત્રીજે ભવ પામશે; સુરપતિ સિર નામ, દામસે કમઅરી ત્રિભુવન જે એ. ૧૭ શત્રુંજય ગિરિ શાસ્વતે, આદિમ તીરથ એ છો; ભાખતે જ્ઞાની પર હેત હીએ, સૂર્યોદ્યાન સુહામણો, ' જન પ્રતિમા મહિમા ઘણ, વલી ભણે સૂર્યાવર્ત મહા કુંડનેએ.૧૮ તાસ નરને ગુણ બહુ, કુષ્ટાદિક ના સહુ
જગ પહૂએહના ગુણ નિજ મુખ કહે એ, હાલ થઈ પાંત્રીસમી સુણતા સહુને મન ગમી, ચિત રમી ગુણ છનહર્ષ
ગુણ લહેએ. ૧૯ સર્વગાથા, ૮૧૭. જગતપ્રભુ.
For Private And Personal Use Only