________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુ-જ્યતીર્થરાસ. ૮૧ ધાર્યા એ પૂર્ણ મનોરથ મનતણાએ. ૫ નગર પ્રવેશ કરાવે એ, દાન ઘણે દેવરાવે એક ગાવે એ સુહવધવલ સુણામરે, પુર હટાસિણગાર્યએ; ધ્વજ તોરણ વિસ્તાર્યાએ, ધર્યાએ પૂર્ણ મનોરથ મન તણાએ. ૬ આવ્યા મંદિર મન રલી, માયતણી આશા ફલી; અંજલિ જેડી કુમાર પગે પડયાએ, એ ખેચરને સત્કારી; હયગય વર્ણ આગે ધરી, દિલધરી નિજપુરનેતëણ પડ્યાએ. ૭ તિહિજ દિન રાજા દીયે, મહિપાલ રાજા કિયે નિજ લ નૃપ સંયમ દેવપાલસુએ, રાજ્ય પ્રાજ્ય ગુણ ગામીએ; અરીયણુ ચરણે નામીએ, સામીએ થઈ પ્રજાના દુઃખ ટાલિસુએ.૮ મહીપાલ રાજા થયે, દુભિક્ષ રેગ દુરે ગયે; નવ રહ્યા કેઈ ઉપદ્રવ ભૂતલે એ, વાંછિત જલધર વર છે એ; વાયુ વાયે સુખ ફરશે એ, હર્ષ એ હર્ષ સંપૂર્ણ તરૂ ફલે એ. ૮ સાસ્વતા અસાસ્વતા, ચૈત્યજીનેસ્વર ભતા; સ્ત્રી યુવા વિદ્યા જે નભ ગામણું એ, પૂજે જનવર તિહાં જઈ ભાવનભાવે ઉમદી, ગહગહી સફલ કરે દિન યામિની એ. ૧૦ શત્રુંજય ગિરિનારે એ, શૈલનગર મન ધારે એ; સાએ ગ્રામોદ્યાના દિક વિખેરે, જન પ્રસાદ કરાવે ; ઉલટસું સુભ ભાવેએ, લાવેએ નિજમનરાજા શિવસુખે એ. ૧૧ દુર્ગ કરાવ્યા ચોરાસી, તેતલા સરવર જલ વાસી, સુવિલાસી બત્રીસ લક્ષ ભેગવે એ, ગ્રામ નગરપુર એટલા રિધે ભરીયા ભલભલા, મમલા રાજ્યતણું એ જેગવે એ. ૧૨ સપ્ત લક્ષ તુરંગમાં, સાતમે ગજ પર્વત સમા સંગમાં
For Private And Personal Use Only