________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષમણુત. પુન્ય કીધે જે એક જન્મને, મુનિસ્યુ કપ કી જાઈરે; સાતમી નકે મુનિ ઘાતકી, નરને વાસે તિહાં થાઈરે. તિ. ૬ દુર્ગતિ દુનીના દુઃખ દેર્ભગ્ય ઘણાં, દિકફલ જાણિરે; રિખિવરહત્યા મહાવેલડી, ભવભવ ઈહાં ફલે પ્રમાણ તિ. ૭ ત્રિકરણ સુધ્ધ આરા યતિ, આપે તે સઘલા સુખરે; મુનિરાજ વિરાયે વલી, તિર્યંચ નર્કના દુઃખરે તિ. ૮ મહાસત્વ વૃતિચારિત્રીયા, ગુણવંત રહેતે દૂરિ; નિક્રિયનિર્ગુણન વિરાધીયેરે,મુનિજે પણિઅવગુણ પૂરિરતિ. ૯ હાંરે જેહ તેહવો દરસણી, દેખીષ વધારી તાસરે; ભકતે ગૌતમની પરિગ્રહી, પૂજે પુન્ય કામ ઉલાસરે. તિ. ૧૦ વાંદિ તે નહી છે શરીરને, મુનિવેષ અછે વંદન કરે, ચતિવેષ દેખી તિણિ કારણે, પૂજી સુકૃતી તહની કરે. તિ. ૧૧ નિક્રિયપિણ થાઈ પૂજ્યા થકે વ્રતધારક લજા પામિરે; સયિ મુનિ પણ અવજ્ઞાથકી વ્રત વિષય શિથિલ હુ તારે.તિ. ૧૨. તસુ શકિત દાન દયા ક્ષમા, અ૫સિદ્ધિકારક સહુ એહરે. ન નમે મુનિ વેષ દેખી કરી, ન લહે પુન્યની રેહશે. તિ. ૧૩
નલિંગી સહુ આરાધિવા, મન વચન કાયા કરી સદ્ધરે; તેની કરિવી નહિ સર્વથા, નિન્દર્થ ઘાતક સુણિ બુદ્ધિ તિ. ૧૪ તુજ કોઢ તણે કારણ કહયે, મહીપાલ પ્રગટ સુણિ એહરે ક્રોધ આણિ મુનિવરને કદા, ન વિધે ગુણ ગેહરે. તિ. ૧૫ સૂર્યાવર્તકુંડ પાણતણી, સૂણિ તાસ કથા નિરભકરે; શત્રુતલિ શકીયદિસે, સૂર્યવન માટે રમણિકરે. તિ. ૧૬ વર્ષ સાઠિ હજાર રહયે ઈહાં, સૂર્ય ધર વૈકિય દેહરે; શ્રી નવરની સેવા ભણે, સૂર્યોદ્યાન નામઈ સૂએહરે. તિ. ૧૭
For Private And Personal Use Only