________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
શ્રી શત્રુંજયતીર્થરાસ. સૂર્યાવર્ત અભિધાન ભલે, તે વનમાંહિ છે કુંડ, નાભેય દૃષ્ટિ અમૃત સમે, તેહને જલ રેગ વિખંડેરે. તિ. ૧૮ સહુ કોઢ અઢાર જાતિના, હત્યાદિક દોષ વિધ્વસ, તેહની જલવન સારે કરી, થાયે તનુ સુરભ પ્રસંસરે. તિ. ૧૯ એહના જલને મહિમા ઘણે, મુખ કહેતાં નાવે પાર જીન હર્ષ કહી તેત્રીસમી, ચૂનડી ઢાલ વિચારિરે. તિ. ૨૦ સર્વ ગાથા ૭૭૬.
દૂહા. પ્રિયા સહિત વિમલાચલે, વિદ્યાધર મણિચૂડ; ચિત્ર છવ જીનને નમી, સૂર્યોદ્યાન ગયે ઉડિ. ૧ તિહાં પિણિ શ્રીનાભેયની, પ્રતિમાન મેત્રિસુધ; તાસ કુંડલ જલસંગ્રહી, ગૃહપ્રતિચા વિબુધ. તેહની પ્રિયા વિમાનમેં, તદા તુજને દેખિ; સદયા પતિ પૂછી જલે, છાંટ તુજને વિશેષરે. ૩ સર્વ વ્યાધી તે સેકથી, દૂરિ ગઈ તજી દેહ; તીરથ જલ મહિમાઈનું, મુનિવર ભાગે એહ. પ્રાયઈ સહુ હત્યાહુ, નરકાદક દુઃખદાય; મુનિહત્યાથી ભવ ભગ્રણ; રેગાદિક બહુ થાય. મુનિ લિંગી નિતિવાદો, કિયા ન જેવી તાસ; દેવાકારિ માનિ, થાય ઉમાટે ખાસ. ૬.
દાલ-દક્ષિણના ગીતની. ૩૪ એહવું કહી મુનિવર રહ્યારે, મહીપાલ કહે નામ; જંગમ તીરથ મુજ ભણી હજી તું મિલી સુખધામ. ૧
For Private And Personal Use Only