________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૭૫ એજીનહર્ષ બત્રીસમી, પૂરી થઈ છે ઢાલરે. વા. ૨૦
સર્વગાથા, ૭૪૧. દુહા સેના આવી તેટલે, દુખીઓ દેખી રાય; પંડિત યુક્તિ બધિને, કિચિત દુઃખ પલટાય. ૧ મુનિવરતણાં શરીરને, કી અગ્નિ સંસ્કાર; આ નિજ મંદિરનુંપતિ, ધરતે દુઃખ અપાર. રૂષિ હત્યાદિક પાપથી, છુંટુ તિણિ વનમાંહિ. ચામુખ ચિત્ય કરાવી, શાન્તિનાથ સુખદાઈ. ૩ સર્વ પાપ નિવારવા, સુધેિ અન્ન વસ્ત્ર દાન; મુનિવરને આપઈ સદા, તાસ ભક્તિ રાજાન. ૪ મહા ધર્મ કરતે થકે, ત્રિકરણ સુધ્ધઈ રાય; બંધ પડે છૂટે નહિ, ને કે જે કોડિ ઉપાય. ૫
હાલ. ચુનડીની. ૩૩ તિણિ દુઃખ સાલે અતિ પીડી, ઉપના વલી મેટા રેગરે; નૃપશ્રી નિવાસ મરી ઉપને, સાતમી નરકાવનિલેગરે. તિ. ૧ તે નરક મહા દુઃખ ભેગવી, બંધન છેદન બહુ મારે; ચિરકાલ નર્કમાંહે રહી, પાયે તિર્યંચ અવતારરે. તિ. ૨ શીત આતપ મહારેગ વેદના, પરવસ તાડન તૃષ ભૂખરે; અજ્ઞાને દુઃખ વેદ કરી, વલી લહ્યા નર્કનાં દુઃખરે. તિ. ૩ ઈણિપરિ તિર્યંચ નારકી તણ, લીધે તિણ નૃપ અવતારરે, વલી મનુષ્ય જન્મ પભવ લહ, કોઢગે મરણ વિચારિ. ૪ હવણું પિણિ મહીપાલ તુજ ભણી, મુનિ હત્યાના ફલ એહરે; પૂર્વતિ ભવથી પામી, કેડ રેગથયે તુજ દેહરે. તિ. ૫
For Private And Personal Use Only