________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત,
૧૧
૧૩
મે' પાપી વ્યસન કીધા, માટે ઘણું અકાજરે; વા. રૂષિ હત્યા લાગી મુને, મા મે રૂષિરાજરે. વા. તત્વ જાણ પાંડિત્યતા, ખેલાયા ક્ષય તાસરે; પાપાધિ પૃથ્વીનાથને, પાપ નહિ કહે ભાસરે. ૧૦ મહા ચેાગીશ્વર મુનિવર, પુન્ય રાશિ અગવાન રે; એમે માર્યા પાપીયે, કહાં જાઉં ગૃહ રાનરે; વા. એહવું કહિ વિખણાતમાં, ભાજ્યાં તિહાં ધનુખાણરે; તુરત તુર'ગથી ઉત્તરી, આવ્યો મુનિ જિણિ ટાણુરે ૧૨ સ્વસતા રૂષિવરતેહના, જોઇ હાથે પાઇરે; સીસ ચઢાવ્યા ઉપને, મુગટતણી પિરરાયરે. વા. નિજ કુકર્મને નિતા, રાવઇ સરલે સાદરે; મૃગપ ́ખી રાવરાવીયાં, રાતાં થયા વિખાદરે. વા. ને પાપી નિર્મલ કુલે, દીધા સખલા કલંક રે; પૂજ્ય સાધ મહા ઉજવલા, દીધા કફૂલ અકરે. વા. દુષ્ટાચારી હું થયા, કુલમે.... થયા, કરે; પૂર્વજ કીત્તિ સહુગમી, હું તો થયા યમદૂતરે. વા. પૃષ્ઠ કલકિત હુ. થયા, લમુિ નર્ક તિર્યંચરે; ચરણ શરણ હવે તાહરા, મે કીધા સુખ સચરે. વા. ચરણ કમલ અરિહં ́તનાં, ધરતા તેહને ધ્યાનરે; પ્રાણ બાહ્ય મુકયાં તેણે, પહુતા અમર વિમાનરે. વા. ખડ્ગ હૃદય વિહારીયા, (તમ નૃત્ય કરે પુન્યકારહે; મૂર્છા પામે વિલે વલી, મુનિ ગુણ હૈયડે ધારિ. ૧૯ શીશ પછાડે દુઃખ ધરે, વિલવે ઇમ ભૂપાલરે;
૧૫
૧૬
૧૭
૧૮
For Private And Personal Use Only
૧૪