________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩.
શ્રીશત્રુજ્યતીર્થરાસ. એક દિવસ મૃગયા ગયે, અવિશ્રિત કૃષ્ણ તુરંગ; ધનુષબાણ કરે સંગ્રહી, ચ વિપિન મનરંગ. ૩ મૃગ કુલરાય નસાવીયા, ઘેડે દે છે લાહર; વરસે તિહાં બાણ વલી, જેમ વરસે જલધાર. ૪ જે દરે તે ટુકડા, જે પાસે તે દરિ,
એમ કરતે વ્યસની નૃપતિ, ભ્રષ્ટ થયે બલસુરિ. ૫ ઢાબ-દૂણું દેરે લોયા દૂણદે, એ દેશી. ૩૨ એક નજરે હણિવા ભણું, નિવિડ વૃક્ષ સંઘાત; નિશિત બાણ વાહે તિહાં, કરવા મૃગની ઘાતરે. ૧ વાત સુણેરે આગે વાત સુણે. ન્યાયાવંત સુણે નરનારીયા, હિંસા દુર ગતિ પાતરે, વા. આ. ૨. નમે અરિહંતાણં સુ, વયણ કંત ઉત્પન્નરે; તિણિ દિસિ સામે જોઈ, વિસ્મય લડ્યા રાજરે વા. આ. ૩ બાણે વિધ્ય તેહને, મુનિવર કાઉસીલીણરે; પૃથિવીતલ પડતે થક, દેખી નૃપ થયે દીણરે. વા. આ. ૪ નિજ પુન્યકુમ મૂલથી, પોતે છે જાણ; રૂષિવર હણી દેખીને, શોકે પૂર્વે રાણરે. વા. આ. પ આજ નિવડ પાસે કરી, શું કીધું કહે ખીજી રે; દુષ્ટ કર્મ વૃન્દઈ કરી, બાલ્ય મે બધિ બજરે. વા. ૬ વ્યસન પુચ અવસાત એ, વ્યસન પાપને મૂલરે; ધિક્ ધિક્ મુક જીવિતવ્યને, થયે દુર્ગતિ અનુકુલરે, ૭ એક જીવને મારતાં, ઘરથકી પણ ઘરે; નર્કતણું દુઃખ આકરાં, પામે કઠિણ કઠેરરે. વા. ૮
For Private And Personal Use Only