________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
શ્રીમાન જિનહર્ષપ્રણીત. તીન પ્રદક્ષણ દેઈ વઘા, ત્રિકરણ સુધ્ધ કરીને; જ્ઞાનમહોદધિશ્રી ગુરૂજીને, હૈયડે હર્મ ધરીને. ભા. ૧૧ મુકી ધ્યાન મુનિસ્વર તક્ષિણ, જાસ ધર્મ વ્યાપાર; પ્રતિબોધવા કાજે તેહને, વચન કહે હિતકાર. ભા. ૧૨ આર્ય દેશ મનુષ્યપણુ વલી, દીર્ઘ આયુ અવધારે; ઉત્તમ કુલ ન્યાયાઈત સંપત્તિ, હેતુ પુજાર્જન સારે. ૧૩ દેસન વાણિ સુધારસ પીધી, સુગુરૂવચન ચંદ્રતી; ભાષે કરેજોડી નૃપનંદન, એ કુણ વ્યાધિ વિગુતી. ભા. ૧૪ જહુ એ તીરથ કુંડનો પાણી, તિહાં અમે ધિરનવિ રહીયે, સાત ભવ લગી સેવા કીધી, વાણિ કીસી થઈ કહીએ. ભા. ૧૫ તેહને પૂર્વ ભવ જાણુંને, ગુરૂ ભાષે ઇમ વાણી; જેમ દુકવર્મ ઉપાયા રાજાને, તે સાંભલિ સુભપ્રાણી. ભા. ૧૬ ઈણહીજ ભરતક્ષેત્ર મહેપુર, શ્રીપુર નામે જાણે; શ્રી નિવાસરાજા તિહાં રાજે, ન્યાયી ઉપમ આણે. ભા. ૧૭ તાતતપરિ નિજ પ્રજા પાસે, અરીયણ કુલ સંહારે; હાલ થઈ છનહખ સંપૂર્ણ, એકત્રીસ ઈણિ અધિકારે. ભા. ૧૮
સર્વગાથા, ૭૧૬.
દૂહા. નૃપ જીતા ને કરી કામધેનુ સુર, કુંભ; સુરતરૂ ચિતામણિ રતન, રે કીત્તિથંભ. ૧ શીલાદિક સગુણ સહિત, જીવહણે નિશિટીસ નિર્દય આહડો કરે, એ અવગુણ અવતીસ. ૨
For Private And Personal Use Only