________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યતીર્થરાસ,
૩૧.
હાલ-માઇલેસુ` સંપમ ભાર એદેશી. રત્નકાન્તિ પ્રમાદે આવ્યે લેઇ વિમાનના વૃંદ; મહીપાલને નામ સુણીને, હૈયડે થયા આનંદ. ભાઈ મુને તેડાવ્યા હિત આણી, મિત્ર ભણી મલવા કાજે; ઉલસે' મારા પ્રાણી ભાઈ.
૭૧.
For Private And Personal Use Only
1.
અગર નિગે આલિ‘ગીને, મિલીયા પ્રેમ અસ`ગે; એકજીવ કાયા ખેડૂઇ પ્રીતિ પરસ્પર રંગે. ભા. રત્નપ્રભુ રત્નકાન્ત બે ભાઇ, મેલ્યા રાજ કુમાર; નિજ મૈત્રી સલ ઇમ કીધી, તહા વચન કીચેા સાર ભા. ક્રોધ વિરોધ નિવારી મનનો, પરમ પ્રીતિ હિત ધારી; એક વૈતાઢય રાજ્યતણા ખેં, અધિપ થયા નભચારી. ભા. આકાશમાર્ગથી ઉતર્યા, એ મુનિ તેણવાર; માસેાપવાસતણે પર્ય‘ત, આવ્યા. લેઇને આહાર ભા. પ્રતિલાભિમુનિને મહાભકતે,સુહૂ અન્ન વસ્ત્રવારી; રાગતણા વૃત્તાંત તે આદિથી, પૂછે કુમાર વિચારી ભા. મૃદુ વાણિ મુનિવર ગુણ ખાણી, ધર્મ લાભ દેઇ ભાખે; વિપિન અમારા ગુરૂજ્ઞાની છે, આવી પૃછે તે સાખે. ભા. એવું કદી મહીપાલ ભણી મુનિ, વદ્દી તેહના પાયા; ગુરૂ ચરણે આવી આલોઇ, સકલ વૃત્તાન્ત સુણ્યા ભા. દેવપાલ મહીપાલ રત્નપ્રભ, બીજા પણ બહુ લેક;
પ
કરવાને આવ્યા, મુકી માયા છેક. ભા.
७
ગુરૂ સેવા
એઠા ધ્યાન કરે નિશ્ચલમન, મનમેં
આનંદ ધરતા; મુક્તિ હેતુ કરે સહુ કિરીયા, સહુ પ્રાણી... સમતા, ભા. ૧૦