________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ જયતીર્થરાસ.
૫
માલવ સદ્યે . આવ્યે જેટલે, દેખી તે ગહુ ગહીયાજી, પૂ. રેરે રક રતન લેઈને, કહાં જાયસિ મતિ હીણારે; અમ દેખતાં તું લેજાઈ,તા અમે સઘલા ખીણારે. પૂ. નિજ માનાધિક કર્મ કરે જે, અતિ લાલી જે થાયરે; લ પામે તેહને તેપરગરે, કાઢી તુક ન્યાઈ. પૂ. એહુવા મહા ક્રોધ કરીને, દુસ્સહ વચન પ્રકાશેજી; સૂર્યમલૂ કુમાર તેવીયે, સેના આવી પાસેજી. પૂ. રોગ પીડા મનમાંહિ ન ગિણતા, વયરી વચન સુણીનેજી. મહીપાલ શત્રુકાલ સરીખો, કાહુ કદ ખણીનઈંજી. પૂ. કર કરવાલ ગ્રહીને ઉઠયા, જાણિ સાલા સિંહાજી; જીદ્ધ કરવા માંડયા માંહેા માંહિ, ન આણે મનમાં ખિહાજી, પૂ. ૯ આમ્હા સામ્હી સેના આવી, છુટે નાલ અપારજી; ધાવ પડે ખરછી ભાલાના, તરવારે તરવારેજી પૂ. ૧૦ અગતર ફાડી માહિ પઇસે, અણીયાલા જે તીરાજી, સાસ કાઢીલે અરિ સુહુડાના, લડે પડે ખેન વીરા.જી પૂ. ૧૧ રિપુ સેન્યે મહિપાલતણા દલ, કેપી હણવા કાજજી; લાલ કલ્લોલ ચપલ ઉછલીયા, સમુદ્રતણી પિરગાજેજી. પૂ. ૧૨ રત્ન પ્રભુ દેવપાલ મહીપાલ, ખીજા પિણિ નૃપ વદાજી, અરીયણ નાલ સકર સ`હું કે, જીમ શિશુપાલ મુકુ દેોજી, પૂ. ૧૩ આણુધારા વરસે. જલધર, જીમ સીંચે શોણિત ધરણીજી; જસ અંકુરા પસર્યા હુ દિશે, સૂરાં કરણી જી. પૃ. ૧૪ વયરીસેન મી. દધિની પરે, જસ માખણુ સગ્રહ્યાજી, રણની ભુમિ સુભટ મતવાલે, મથાનક તે હિયેાજી, પૃ. ૧૫
૧-સુલટેના.
For Private And Personal Use Only