________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણીત. મકરિ નૃ૫ સૂત કહે, તેહને હિત આણિ. ચિ. ૨૦ સંગમ કરશું તમતણે, કર્મ જીમ દેહ દેહી; ઢાલ થઈ સતાવીસમી, જીન હર્ષ નેહી; ચિ. ૨૧
સર્વ ગાથા, દ૨૬,
દુહા કુમારે જેહ વચન કહ્યાં, કીધા અંગીકાર; ઉછુક બાંધવ દેખવા, રત્ન પ્રભ તિણિવાર. કેટલા એક દિન તિહાં રહ્યા, કર રંગ વિદ; કુમાર સું સુખ ભેગવે, ધરતો ચિત વિનેદ, પૂર્વ કર્મ પરિપાકથી, અંગે પીડા તાપ; ફેકટ સંકુલ તિહાં થયે, વધીયે વેદના વ્યાપ. કાયા તાપ બુઝાવવા દાવ કરે અનેક બમણું વધે વેદના, સુખ ન લહે ક્ષણ એક, ઔષધ અમૃત સારીખા, કરે નિવારણું રેગ; તિમ તિમ કપ ઘણા વધે, દુર્જન સામ સગ.
ઢાલ, ડિમા છત્રીસી, એ દેશી. ૨૮. પૂછી નૃપને વ્યાધઈ પિડિત, મહીપાલ કુમારેજી; તાત તણું પરિ દુઃખ ધરતે, સીખદીયે તિણવારજી. ૫. ૧ તિહાંથી નિજ સેના સું ચાલે, વિદ્યાધર પરિવારજી; બાપ ચરણ ભેટેણ ઉતકંઠા, ધરતે હૃદય મઝારેજી. ૫. ૨ ગુણ સુંદર પામી અનુ સાશન, માય તણું હિત વાણીજી; તાતતણે ચરણ લાગીને, વલી પ્રિસું હિત આણી જી. પૂ. ૩ હિવે આગલિથી તે સહુરાજન, મારગ રેકી રહીયાજી;
For Private And Personal Use Only