________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીરાસ. તત્ર સ્વયંવર ઉછ, રત્ન પ્રભુ આવે; મહીપાલ ગયે તેહને, આવાસિઉ માહ્યરે. ચિ. આદર દેઈ પૂ, રત્ન કાંતિનો તેહને; પિતે વાત કહી સહૂ, નેહ ભાઈશું જેહને. ચિ.
નેહાનુવિદ્ધ જાણ કરી, ભાઈ પ્રિતિ વધારણ; મહિપાલ રત્ન પ્રભુ ભણી, કહે ક્રોધ નિવારણ. ચિ. લહી એ પૂર્વ પૂજે કરી દર્શન નિજ ભાઈ; ભાઈ બીજી બાહડી, દુઃખ માંહિ સખાઈ. ચિ. ધન સંપત્તિ નારી ઘણી, જિહાં તિહાં પામીજે;
માતા કુખી વિના સહી, ભાઈ કિહાંન લહજે. ચિ. લક્ષમી લવ કાજે કરે, જે શ્રેષ સહદર;
સ્વાન સરીખા તે કહ્યા, ભાય વજિત તે નર ચિ. રાજ્યતણે કાજે હણે ભાગ્ય હીણ ભાઈને, તે પોતાના પગભણી, છેદે સહી તેહને. ચિ. વંચે જે નર બ્રાતૃને, ગ્રાસ લવને કાજે; બલભુગ પિણિ તેહને હસે, અમ અરે ખાજે. ચિ. કુમરતણું અમૃતગિરા, શ્રવણે તિણ ઘૂંટી; રત્ન પ્રભ નયણાથકી, અશ્રુધારા છુટી. ચિ. નિવાસ મહેલે મુખથકી, છાતી દુઃખ ભરાણું; મહીપાલ પાસે જઇ. કહે ગદ ગદ વાણી. ચિ. લઘુ ઉદ્ધત એહ હતે, મેં તે રીસ ચાડ; કોધ કરી ક્યાંહી ગયે, રાજ્ય ઘર પુછાડ. ચિ. ૧૯ દુઃખ સહેદરને ઘણે, કરતે તે જાણ ખેદ ૧- સદર બધુ.
- ' કે ' ' '
For Private And Personal Use Only