________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણત. કેપ યિામાં ઢાંકીયે, સહુ સરલા થયા ભૂપ; કરે વિવાહહિત પ્રીતસું, કન્યા એહ સ્વરૂપ. પાણિગ્રહ કુમારી તણો, કલ્યાણ સુંદર કીધ; કરમેચન અવસર નૃપતિ, ગજ અધાદિક દીધ. કરે વિચાર સહુ મિલી. સેરઠીને એ રાય;
અ૮૫ સૈન્ય મારગ ગ્રહી, રહિશ્યાં એહ ઉપાય. ૬ હાલ. રે રે સ્વામી સમાસ એ દેશી ૨૭. ચિંતવિ કરે નહિ, ઈહાં કોઈ વિચારે, સૂરિજ બિંબ ઉગેથકે, રહે કેમ અંધારે. ચિ. ૧ ઇસ આલોચી રાજવી, ગઢ મછર રાખી રે; બાહિર સ્હાલી ગિરા, સૂરજમણિ સાખી. બેઠે મહીપાલ આગલિ, દેવપાલ કુમાર; પ્રેમે પરસ્પર વારતા, કહિ નિ સુણિ વિચારે. ચિ. દેહ માત્ર આવી રહ્યા, તુજ વિરહ વિગેરે; માતા પિતા દુખીયા ઘણું પીડયા જેમ રેગેરે. ચિ. સ્વયંવરા ઉછવ તણી, હુંતી હુસ ન કોઇ; Vણ મિસિ તુજને જોડવાનું આવ્યું હું ભાઈરે. ચિ. ચરિત જેહને અનુભવ્યા, મુજને તે કહીઈરે; કિહાં કિહાં ગયે કિહા હૈ કિમ આવ્યે ઈહિરે. ચિ.
જ્યેષ્ટતણી વાણી સુણે, પ્રીતિ પીયુષે પૂરી, કહે મહીપાલ નેહસું, નિજ વાત સન્રી ચિ. આશ્ચર્યકારી બ્રાતના સુણિ ચરિત રસાલે રે, પ્રીતિ અધિક મન ઉલસી, હરખે દેવપાલે. ચિ.
For Private And Personal Use Only