________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુતીર્થરાસ. પૂર્વે વચન દુહવ્યારે લો, હુતા જે મહીપાલરે; સ. ભેલા થઈ નરવર મને રેરેલાં, ભેલા થઈ ભૂપાલરે. સ. તા. ૧૩ ફલ શ્રેણિ લાધી ઈણેરે, ૧ચિત્ર નહિ ઈહાં કોઈ; સ. ઈંદ્રજાલિક વિદ્યા ભરેલે, કિમપિ અસાધ્ય ન હઈરે.
સ. તે. ૧૪ ઘરથી બાપે કાઢીયેરેલો, દેખી લક્ષણ હીણરે, સ. ચમત્કાર પામ્ય કિહારેલે, સ્ય બલ કિર્યો
પ્રવીણરે. સ. તે. ૧૫ નીચ ગામિની કામિનીસેલે, સહજે થાઈ તેહરે; સ. મૂરખપણે એહને વરેલો, તે વર થયે
એહરે. સ. તા. ૧૬ ઉંદિર લાધી ચાસણીરે; તે શું થયે સરા રે; એજનહરખ છવીસમીરેલે, સહુ નૃપ થયા
વસિતાપરે. સ. તા. ૧૭ સર્વ ગાથા, પ૯૯.
દુહા એ અસમંજસ એહવે, સહિ ન સકુ ઈણ દેહ; દ્રારિદ્રી ગૃહ રત્ન જેમ, હરત્યે એહથી એહ. નર વર્મા સાંભલી ઈસ્યું, સહુ નરપતિના બેલ; કાંઈક આલેચી કહે, વાણું ગંભીર અમલ. યિત કાલ પબૈ તુમે, કલ્યાણ સુંદર રાય; માહરે મિત અભિષ્ટ છે, ઈહાં કરિ ન ઉપાય. આશ્ચર્ય.
For Private And Personal Use Only