________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણીત. સ્નિગ્ધ ગભીર વાણી કરી લે, ભાખેવચન વિલાસરે. સ. તે. ૨ શતિ ગુણે વિનયે કરી લે, હું જાણુ મહા ભાગરે, સ. જાત્યાદિક કુલતાહરે લે, જેહને જગ ભાગરે, સં તે. બાહ્ય સુ રંગ રાતે હુવેરે લે, એ સઘળે હિ લેરે; સ. અંતરગુણ જાણે નહિરે લે, અજ્ઞાની મતિ કરે. સ. તે. છે વિદ્યાધર દેવતારે લે, અથવા નરલખ કે ઈરે; સ. નાગકુમાર અથવા હુવેરેલે, રૂપ પ્રગટ કરિ ઈ. સ. તે. વચન સુણ રાજાણેરે લે, રાય કુમર મહીપાલરે; સ. કુત્સિત વેષકંચુક પરેરે લે, દુરિકી તત્કાલ. સ. તે. ૨ અબ્રરહિત રવિની પરેરેલે, નિર્ધમ પાવક જેમ; સ. ત્યકત પક મણિની પરેરે લે, ગતલંછન શશિ તેમ. સ.ત. ૭ મિાક્તિક સુક્તિથી નીસરેરેલે, હાટક મેલ રહિતર. સ. તિમ મહિપાલ દરે જ્યારેલે, વિક્રિય રૂપ તુરત સ. તે. ૮ જયરવ સગલે થયેલે. દીપેતેજ અપાર સ. સુમન શ્રેણિ આકાશથી લે સીસપડિ તિણવાર. સ. તે. દેવપાલ મહીપાલનેરે લે, એહવી અવસ્થા દેખીરે; સ. સસંભ્રમ ઉઠી કરી રેલે, મિલીયે પ્રેમ વિશેષરે. સ. તે. કેતુક ઉફુલ્લ લેને, તેહને સહુ પરિવાર, સ. ધરણું પીઠે સહુ લોટતારેલે, આપ કરે જુહાર. સ. તા. ૧૧ વાછત્ર વાગ્યા હર્ષનારે લે, નાચે લેક ખુસાલરે; સ. ધવલ મંગલ ગાયે ગેરડીરે. પુર માંહે થયે
ખ્યાલશે. સ. તા. ૧૨ ૧-વાદળ ૨-ધુમાડા વિનાનો અગ્નિ ૩-લાખેણે નરસુલક્ષણ યુક્ત પુરૂષ.
For Private And Personal Use Only